Thursday, 16 January 2025

H-7.26 - परिच्छेद का मातृभाषा मे अनुवाद

  અધ્યયન નિષ્પતી= H.-7.26 परिच्छेद का मातृ भाषा मे अनुवाद करते है| 

 परिच्छेद 1

        सूरज की किरणें धरती पर जीवन का संचार करती हैं। सुबह के समय पक्षी चहचहाते हैं और फूल खिलते हैं। किसान अपने खेतों में मेहनत करता है। पेड़-पौधे हमें शुद्ध हवा और छाया देते हैं। प्रकृति हमें सिखाती है कि संतुलन और शांति का महत्व क्या है।

अनुवाद

        સૂર્યના  કિરણો પૃથ્વી પર જીવનનું સંચાર કરે છે. સવારના સમયે પક્ષીઓ કલરવ કરે છે અને ફૂલ ખીલે છે. ખેડૂત પોતાના ખેતરમાં મહેનત કરે છે. વૃક્ષો અને છોડ આપણને શુદ્ધ હવા અને છાયો આપે છે. પ્રકૃતિ આપણને શીખવે છે કે સંતુલન અને શાંતિનું મહત્વ શું છે.

 परिच्छेद 2

         विद्यार्थी का मुख्य कर्तव्य है पढ़ाई करना। शिक्षा जीवन को रोशन करती है। एक अच्छा विद्यार्थी समय का सदुपयोग करता है। पढ़ाई के साथ-साथ खेलकूद भी आवश्यक है। शिक्षा से ही व्यक्ति अपने सपने पूरे कर सकता है।

 अनुवाद:

        વિદ્યાર્થીનું મુખ્ય કર્તવ્ય એ અભ્યાસ કરવાનું છે. શિક્ષણ જીવનને ઉજજ્વળ કરે છે. એક સારો વિદ્યાર્થી સમયનો સદુપયોગ કરે છે. અભ્યાસ સાથે ખેલકૂદ પણ જરૂરી છે. શિક્ષણ દ્વારા જ વ્યક્તિ પોતાના સપનાઓને પૂરાં કરી શકે છે.

 परिच्छेद-3

        बारिश का मौसम हर किसी को पसंद आता है। खेतों में हरियाली छा जाती है। नदियाँ पानी से भर जाती हैं। बच्चे बारिश में खेलते हैं और कागज की नाव चलाते हैं। यह मौसम खुशियों और ताजगी से भरा होता है।

अनुवाद

        વરસાદનું મોસમ દરેકને ગમે છે. ખેતરોમાં હરિયાળી  છ્વાઇ જાય  છે. નદીઓ પાણીથી ભરાઈ જાય છે. બાળકો વરસાદમાં રમે છે અને કાગળની નૌકાઓ ચલાવે છે. આ મોસમ ખુશીઓ અને તાજગીથી ભરેલ હોય છે.

 परिच्छेद 4

          पुस्तकें ज्ञान का भंडार हैं। हर किताब हमें कुछ नया सिखाती है। पुस्तकालय में शांति से पढ़ाई करने का आनंद अलग ही होता है। किताबें हमारी सबसे अच्छी मित्र होती हैं। हमें रोज़ नई किताबें पढ़ने की आदत डालनी चाहिए।

अनुवाद

          પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. દરેક પુસ્તક આપણને કંઈક નવું શીખવે છે. પુસ્તકાલયમાં શાંતિથી અભ્યાસ કરવાનો આનંદ અલગ જ હોય છે. પુસ્તકો આપણા સૌથી સારા મિત્રો હોય છે. આપણે રોજ નવા  પુસ્તકો વાંચવાની આદત બનાવવી જોઈએ.

  परिच्छेद 5

         हमारा पर्यावरण हमारे जीवन के लिए बहुत महत्वपूर्ण है। पेड़ों को काटने से प्रकृति को नुकसान होता है। हमें पेड़ लगाने चाहिए और जल संरक्षण करना चाहिए। स्वच्छ पर्यावरण से हमारा स्वास्थ्य भी अच्छा रहता है। प्रकृति की रक्षा करना हमारा कर्तव्य है।

 अनुवाद

           આપણું પર્યાવરણ આપણા જીવન માટે ખૂબ મહત્વનું છે. વૃક્ષો કાપવાથી પ્રકૃતિને નુકસાન થાય છે. આપણે વૃક્ષો વાવવા જોઈએ અને પાણીનું સંરક્ષણ કરવું જોઈએ. સ્વચ્છ પર્યાવરણથી આપણું આરોગ્ય પણ સારું રહે છે. પ્રકૃતિની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે.

નીચેના ફકરા નું હિન્દી મા અનુવાદ કરો.

ફકરો 1: પ્રકૃતિના સૌંદર્ય

પ્રકૃતિનો સૌંદર્ય માનવી માટે એક અદભુત ભેટ છે. વૃક્ષો, નદીઓ, પહાડો અને ખિલેલા ફૂલો આપણને શાંતિ અને આનંદ આપે છે. પ્રકૃતિના આ રહસ્યમય દ્રશ્યો આપણા જીવનમાં નવી ઊર્જા પૂરતી કરે છે. જો આપણે પ્રકૃતિનું સાચવવાનું શીખી લઈએ, તો તે અમને હંમેશા આનંદ આપતી રહેશે. પ્રકૃતિનું સંરક્ષણ આપણા કર્તવ્યમાં સામેલ છે.

ફકરો 2: શિક્ષણનું મહત્વ

શિક્ષણ જીવનની સૌથી અગત્યની મૂડી છે. તે માનવ જીવનને વૈભવશાળી બનાવે છે અને આવનારા ભવિષ્ય માટે માર્ગદર્શક બને છે. શિક્ષણથી જ વ્યક્તિ આદર અને માનવત્વ પ્રાપ્ત કરે છે. તે માત્ર પદવી મેળવવાની ક્રિયા જ નહીં, પણ જીવન જીવવાની સજજતા આપે છે. શિક્ષણ વિના વિકાસ અશક્ય છે.

ફકરો 3: તંત્રજ્ઞાન અને માનવજીવન

તંત્રજ્ઞાને આજે માનવજીવનમાં ક્રાંતિ લાવી છે. મોબાઈલ, ઈન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિએ જીવનને સરળ અને આરામદાયક બનાવ્યું છે. તેનાથી દુરસંચાર, શિક્ષણ અને વ્યવસાયમાં અદભુત પરિવર્તન આવ્યું છે. જો કે, તંત્રજ્ઞાનના વિપરીત પ્રભાવોનો વિચાર પણ જરૂરી છે. તેનો સાવધાને ઉપયોગ કરવો જોઈએ.

ફકરો 4: સ્વસ્થ જીવનશૈલી

સ્વસ્થ જીવનશૈલી જીવન માટે ખૂબ જ જરૂરી છે. નિયમિત વ્યાયામ, યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ જીવનને સારું બનાવે છે. આદતોને સુધારવાથી તણાવ ઓછો થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે. સ્વસ્થ રહેવું મન અને શરીર બંને માટે ઉત્તમ છે. તેથી જ તમારે હંમેશા તમારું આરોગ્ય પ્રાથમિકતામાં રાખવું જોઈએ.

ફકરો 5: ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ વૈવિધ્યથી ભરપૂર છે. તેમાં વિવિધ ભાષાઓ, પરંપરાઓ અને ધર્મો છે, જે દેશની વૈવિધ્યતાને મજબૂત બનાવે છે. આ સંસ્કૃતિમાં સાહજિક કરુણા અને સહઅસ્તિત્વનો સામાવેશ થાય છે. ભારતીય તહેવારો, નૃત્યો અને રીવાજો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ સંસ્કૃતિએ હંમેશા “વસુધૈવ કુટુંબકમ”નો સંદેશ આપ્યો છે.

જવાબ =

1

        प्रकृति का सौंदर्य मानव के लिए एक अद्भुत उपहार है। वृक्ष, नदियाँ, पहाड़ और खिले हुए फूल हमें शांति और आनंद प्रदान करते हैं। प्रकृति के ये रहस्यमय दृश्य हमारे जीवन में नई ऊर्जा भरते हैं। यदि हम प्रकृति को संजोना सीख लें, तो यह हमें हमेशा खुशी देती रहेगी। प्रकृति का संरक्षण हमारा कर्तव्य है।

2

         शिक्षा जीवन की सबसे महत्वपूर्ण पूंजी है। यह मानव जीवन को समृद्ध बनाती है और आने वाले भविष्य के लिए मार्गदर्शक बनती है। शिक्षा से ही व्यक्ति सम्मान और मानवता प्राप्त करता है। यह केवल डिग्री प्राप्त करने की प्रक्रिया नहीं है, बल्कि जीवन जीने की तैयारी भी है। शिक्षा के बिना विकास असंभव है।

3

       प्रौद्योगिकी ने आज मानव जीवन में क्रांति ला दी है। मोबाइल, इंटरनेट और कृत्रिम बुद्धिमत्ता ने जीवन को सरल और आरामदायक बना दिया है। इससे दूरसंचार, शिक्षा और व्यवसाय में अद्भुत बदलाव आया है। हालांकि, प्रौद्योगिकी के विपरीत प्रभावों पर भी विचार करना आवश्यक है। इसका सावधानीपूर्वक उपयोग करना चाहिए।

4

       स्वस्थ जीवनशैली जीवन के लिए अत्यंत आवश्यक है। नियमित व्यायाम, संतुलित आहार और पर्याप्त नींद जीवन को बेहतर बनाते हैं। आदतों में सुधार से तनाव कम होता है और स्वास्थ्य में सुधार होता है। स्वस्थ रहना मन और शरीर दोनों के लिए उत्तम है। इसलिए, आपको हमेशा अपने स्वास्थ्य को प्राथमिकता में रखना चाहिए।

5

      भारतीय संस्कृति विविधता से परिपूर्ण है। इसमें अनेक भाषाएँ, परंपराएँ और धर्म हैं, जो देश की विविधता को मजबूत बनाते हैं। इस संस्कृति में प्राकृतिक करुणा और सह-अस्तित्व शामिल है। भारतीय त्योहार, नृत्य और रीति-रिवाज विश्वभर में प्रसिद्ध हैं। इस संस्कृति ने हमेशा "वसुधैव कुटुंबकम" का संदेश दिया है।

No comments:

Post a Comment