Showing posts with label શબ્દકોશ ના ક્રમ માં ગોઠવો. Show all posts
Showing posts with label શબ્દકોશ ના ક્રમ માં ગોઠવો. Show all posts

Wednesday, 15 March 2023

શબ્દકોશના ક્રમમાં ગોઠવો

 નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

     1)    સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામાસ્વરૂપ 
     જવાબ  -  ગંગામાસ્વરૂપ, દિવાળી, પગથિયું, બપોર, સંતાન

     2) જીવનમંત્ર, ધર્મયુદ્ધ, કરમસદ, દેશભક્તિ, નીડર, બારડોલી                     જવાબ- કરમસદ, જીવનમંત્ર, દેશભક્તિ, ધર્મયુદ્ધ, નીડર, બારડોલી

     3) યમરાજા, અજિત, સાંઢ, વિકરાળ, ચંદા, મહાભારત, ભોંય         જવાબ- અજિત, ચંદા, ભોંય, મહાભારત, યમરાજા, વિકરાળ, સાંઢ