Showing posts with label અધ્યયન નિષ્પતિ. Show all posts
Showing posts with label અધ્યયન નિષ્પતિ. Show all posts

Sunday, 7 January 2024

ધોરણ 6 English અધ્યયન નિષ્પતિ

 

ધોરણ 6 English અધ્યયન નિષ્પતિ 

EN601ટૂંકી પરિચિત વાર્તાઓ સાંભળી અને સહાયક સામગ્રીનો ઉપયોગ કરી વાતી કહે છે.

EN602 સાદી સૂચનાઓ સાભળી, વાચી અને તેનો પ્રતિભાવ આપે છે.

EN603 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યોનું મુકવાચન કરે

EN604 વાર્તા/ પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.

EN605 અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરે છે.

EN606 અર્થપૂર્ણ વાક્યોનું શ્રુતલેખન કરે છે.

EN607 આપેલી વિગતોમાંથી અંતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.

EN608 ઘટના તેમજ વાર્તાના પાત્રો  અને ઘટના ક્રમની વિગતોની તારવણી કરે છે.

EN609 ચિત્ર અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.

EN610 પરિચિત પરિસ્થિતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે.

EN611 વિનંતી કરે છે અને વિનંતીનો પ્રતિભાવ આપે છે.

EN612  ઉલટપ્રશ્નો (Inversion questions) પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

EN613 માહિતી મેળવવા Wh (When, Where, When, What, How many) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

ENG14 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.

ENG15 લોનવર્ડસ સહિત આશરે 500 જેટલા નવીન શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.

EN616 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.

EN617 વર્તમાન અને ભૂતકાળની પટનાઓની વિગતો અલગ તારવે છે.

ENG18 પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાનું વર્ણન કરે છે.

EN619 વ્યવસાયકારોનો પરિચય મેળવે છે અને આપે છે.

EN620 પરિચિત ક્ષેત્રમાં ભવિષ્યની ક્રિયાઓનું વર્ણન કરે છે.

EN621 પોતાની અને અન્યની શક્તિઓ અને ક્ષમતાઓ અંગે પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોનાં જવાબ આપે છે.

EN622 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ પરિચ્છેદ અંગ્રેજીમાં  વાંચે છે.

EN623 પુસ્તકાલયમાંથી વાર્તાઓ, બાળસામયિકો વાંચે છે.

EN624 ટેબલ, ગ્રાફ, નકશા, પરિચ્છેદના આધારે વિગતો તારવી જણાવે છે. 

EN625 સમયને અંગ્રેજીમાં કહે છે.

EN626 વાક્ય અને પરિચ્છેદમાં યોગ્ય વિરામચિહ્નો મુકે છે.

EN627 કમસૂચક અંક અંગ્રેજીમાં દર્શાવે છે.

EN628 શબ્દકોશનો ઉપયોગ કરે છે.

EN629 વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, અને વ્યક્તિઓ વિષે રંગ કદ અને સંખ્યા દર્શાવતા વિશેષણોનો ઉપયોગ કરે છે.

EN630 ચિત્ર કે વસ્તુઓનું ત્રણ કે પાંચ વાક્યોમાં વર્ણન કરે છે.

EN631 નામને અનુરૂપ ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય (rhymes)ને આગાળ વધારે છે.

EN632 પ્રસંગને અનુરૂપ તેનો અંત રજૂ કરે છે.

ધોરણ 6 અંગ્રેજી અધ્યયન નિષ્પતિ

ધોરણ 6 અંગ્રેજી અધ્યયન નિષ્પતિ








 

Thursday, 8 December 2022

ધો૨ણ ૫ અંગ્રેજી (દ્વિતીય સત્ર) અધ્યયન નિષ્પતિ

 

ધો૨ણ ૫ અંગ્રેજી (દ્વિતીય સત્ર)


3.Travel-Time

5.04 વાર્તા અને પરિચ્છેદનું વાંચન ક૨ી અર્થગ્રહણ કરે છે.

 5.05 વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે. 

5.11 લોનવર્ડઝ સહિત આશરે 500 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે

. 5.12 પોતાના માતા-પિતા, ભાઇ-બહેન અને મિત્રોનો સામાન્ય પરિચય આપે છે. 

5.13 There is/There areનો ઉપયોગ કરી વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરે છે.


5.16 પોતાની અને માલિકી પ્રર્દાર્શત કરે છે. 

 5.17 સ્થાનિક વ્યવસાયકારોનો પરિચય મેળવીને આપે છે.

 5.21 ચિત્ર કે વસ્તુનું એક બે વાક્યોમાં વર્ણન કરે છે.


 5.23 Rhyms, Action songs ગાઇ અને તેનો રસાસ્વાદ માણે છે

.5,.I am Learning English 

5.02 ટૂંકી સૂચનાઓ સાંભળી તે પ્રમાણે પ્રક્રિયા કરે છે.

 5.04 વાર્તા અને પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે. 

5.05 વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે.

 5.09 માહિતી મેળવવા Wh-(What, Where) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

5.10 પરિચિત પરિર્થાિતમાં સંવાદ કરે છે.

 5.14 રોજીંદા જીવનની અને વર્તમાન સમયની ક્રિયાઓનું વર્ણન કરે છે

. 5.23 Rhymes, Action Songs ગાઈ અને તેનો રસાસ્વાદ માણે છે.

 5.24 ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારે છે..

 5. Helping Hands

5.04 વાર્તાઓ અને રિચ્છેદનું વાચન કરી અર્થગ્રહણ કરે છે. 

5.09 માહિતી મેળવવા WhHWho, Where, When, What, How many) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

 5.10 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.

5.11 લોનવર્ડઝ સહિત આશરે ૫૦૦ જેટલા શબ્દો જાણી તેનો ઉપયોગ કરે છે.
 5.17 સ્થાનિક વ્યવસાયકારોનો પરિચય મેળવી અને આપે છે.
 5.19 શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દ વિશેની માહિતી મેળવે છે.
 5.21 ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે. 
5.24 ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારે છે. 

6.Istudied, 'Helping hands'

5.01  ટૂંકી ર્પાચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતોના જવાબ આપે છે.
 5.04  વાર્તા અને પરિચ્છેદનું 1973 અર્થગ્રહણ કરે છે.
 5.09  માહિતી મેળવવા ‘who’ પ્રશ્નો પુછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે 
5.14  રોજીંદા જીવનની અને વતર્માન સમયની ક્રિયાઓનું વર્ણન કરે છે
5.15  ભૂતકાળની ક્રિયાઓ વર્ણવે છે.

5.18  વાચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે.
 5.21  ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે. 5.22 ફકરાનું અનુલેખન કરે છે.

ધોરણ 3 અંગ્રેજી (દ્વિતીય સત્ર) અધ્યયન નિષ્પતિ

 

ધોરણ 3 અંગ્રેજી (દ્વિતીય સત્ર)

Activity Treasure 5 My Classroom, My Teacher 

EN 3.15 Rhymes નું ગાન કરે છે.

 EN 3.10 વસ્તુઓનો નિર્દેશ કરે છે. 

EN 3.01 ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પ્રવુતિ  કરે છે. 

EN 3.06 સુચના મુજબ પ્રતિભાવ આપે છે


Activity TREASURE 6 I LIKE ENGLISH

 EN 3.15 Rhymes નું ગાન કરે છે. 

EN 3.09 લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.

EN 3.13 પોતાના ગમા-અણગમાYes/No થી પ્રદર્શિત  કરે છે.

 EN 3.01 ટૂંકી વાર્તા સાંભળે છે.

Sunday, 4 December 2022

ધોરણ - 8 દ્રીતીય સત્ર હિન્દીની 20 અધ્યયન નિષ્પતિઓ

  ધોરણ - 8 દ્રીતીય સત્ર  હિન્દીની 20 અધ્યયન નિષ્પતિઓ 


इतनी शक्ति हमें देना

परिचित गीत, कविता, पहेलियाँ सुनकर एवं पढ़कर समझते हैं ।

कौन' कारक के रूपों वाले प्रश्नों के उत्तर मौखिक और लिखित रूप से देते हैं 

समान प्रासवाले शब्द बना सकते हैं ।

अनूठे इन्सान  

परिचित शब्द, वाक्य और सरल बातचीत सुनकर एवं पढ़कर समझते हैं ।

छात्र में निर्णयशक्ति, स्वयं जागरूकता, सहानुभूति और समस्या समाधान जैसे कौशल विकसित होते हैं ।

विरामचिह्नों का योग्य स्थान पर प्रयोग करते हैं ।

जरा मुस्कुराइए

परिचित विषय पर अपने विचार मौखिक रूप से व्यक्त करते हैं ।

शब्द पर से वाक्य बना सकते हैं ।

पुस्तक -हमारी मित्र

चित्र के आधार पर 8 से 10 वाक्य बोलते हैं ।

रोजमर्रा के व्यवहार की शब्दावली समझते हैं ।

संकेतों का अर्थघटन करते हैं ।

जय विज्ञान की

परिचित गीत, कविता, पहेलियाँ सुनकर एवं पढ़कर समझते हैं ।

समान प्रासवाले शब्द बना सकते हैं ।

रोजमर्रा के व्यवहार की शब्दावली समझते हैं ।

न्याय

एकांकी सुनकर एवं पढ़कर समझते हैं । 

वाक्यों को सही क्रम में रखकर कहानी बनाते हैं ।

समानार्थी शब्द, विरुधार्थी शब्दों का वाक्य में प्रयोग करते हैं ।

यह भी एक…..

शब्दकोश का उपयोग करते हैं ।

वचन परिवर्तन करके उसका वाक्य में प्रयोग करते हैं।

STD 8 ENGLISH બીજા સત્રની 20 અધ્યયન નિષ્પતિઓ

 

STD 8 ENGLISH બીજા સત્રની 20 અધ્યયન નિષ્પતિઓ 

Unit-1   I will be That

1) સંકુલ સૂચનાઓ સાંભળે છે, વાંચે છે અને તેનો પ્રતિભાવ આપે છે.

2)  ચિત્રો, ગ્રાફ, નકશા, વાર્તા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે. 

3)  ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનનું વર્ણન કરે છે.

4) Rhymes, Actions Songs ગાઇ અને તેને આગળ વધારી શકે છે. 

Unit-2  You Love English 

5) ઘટના, વાર્તાના પાત્રો, પાત્રોની લાક્ષણિકતા, સ્થળો મુખ્યઘટના, ઘટનાક્રમની વિગતો તારવે છે.

6) ઉલટ પ્રશ્નો (Inversion question) પૂછે છે અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.

7) વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે. 

8) શબ્દો,  શબ્દસમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.

Unit-3  Ah! Oh! Ouch!...

9)  માહિતી મેળવવા Wh { Who, Where, What, When Why,How many } પ્રશ્નો પૂછે છે.

10) લોનવર્ડઝ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે

11) કાર્યકારણ સંબંધો રજૂ કરે છે.

12) ચિત્ર કે વસ્તુનું ફકરા સ્વરૂપે વર્ણન કરે છે, 

Unit-4  Tell Me Why ?

13) વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. 

14) પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો બાળ સામાયિકો, વર્તમાન પત્રો વાંચે છે અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

15) વાર્તા અહેવાલ કે વર્ણન લખે છે.

16) અધૂરી વાર્તાના વિકાસ માટે આગળની ઘટનાઓ રજૂ કરે છે અને વાર્તા પૂરી કરી શકે છે

Unit-5  English Plus

17) સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે. 

18) નાટકીય અને વ્યવહારિક સંવાદો કરે છે.

19) પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરે છે.

20)  પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે 

ધોરણ 8 દ્રીતીય સત્ર ગુજરાતી ની 20 અધ્યન નિષ્પત્તિઓ

 

ધોરણ 8 દ્રીતીય સત્ર ગુજરાતી ની 20 અધ્યન નિષ્પત્તિઓ 

અર્થગ્રહણ

1)  વિવિધ સાહિત્ય સ્વરૂપો સાભળે છે અને અભિવ્યકિત કરે છે.  

2 ) પરિચિત કે અપરિચિત પરિસ્થિતિમાં સંવાદ ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે. 

3)  રમતો, પ્રવૃતિઓ, મુલાકાતો, પ્રોજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવશે. 

4)  લોકગીતો, લોકસહિત્ય્ની કથઓ, નાટકો, સ્થાનિક કક્ષાના સંવાદની લેખિત રજૂઆત કરે છે. 

5 ) શિક્ષકની મદદથી દશ્યશ્રાય સાધનો અને આધુનિક ઇંફમેશન ટેકનોલોજીની સમજ કેળવે 

અભિવ્યક્તિ અને પ્રત્યાયન

6) વેબસાઈટ, ઈમેઈલ, SMS દ્વારા જરૂરી માહિતી મેળવશે અને સમજશે.

7) સમયપત્રકો,સામયિકો,કોષ્ટકો, સમયપત્રક વગેરી જેવી જીવન ઉપયોગી વાંચે છે અને જરૂરી વિગતો તારવે છે. 

8) આશરે ૫૦૦૦ જેટલા શબ્દો જાણે અને શબ્દકોશનો ઉપયોગ કરીને વ્યાવહારિક વ્યાકરણ જાણી શકશે. 

9) વ્યકિત, સંસ્થા, સ્થળોની મુલાકાત લઇ તેમના પરિચય અંગે તેમજ પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરે છે. 

સર્જનાત્મકતા

10) સાંભળેલી કે વાંચેલી અનુભવજન્ય સામગ્રીમાંથી તારણ કાઢી વૈકલ્પિક પ્રશ્નોના જવાબ લખે છે. 

11) સાંભળેલી/વાંચેલી સામગ્રીમાંથી તારણ કાઢી શા માટે ? કેવી રીતે ? જેવા પ્રશ્નો પૂછીને જવાબ આપે છે.  

12) ટૂચકાઓ, કિસ્સાઓ બનાવી રજૂ કરશે અને જૂથચર્ચા અને પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લઇ રજૂઆત કરે છે. 

13 ) યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વાતચીત,ઘટના કે પ્રસંગનું વર્ણન લખી શકે છે. 

14 ) કાવ્યપંકિતઓનું પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં લેખન કરે છે. 


વ્યવહારિક ઉપયોજન

15 ) ગદ્ય-પદ્યનું સ્વતંત્ર લેખન કરે છે. { નિબંધલેખન, વાર્તા, કાવ્ય, ઉખાણાં, અહેવાલ, પ્રવાસ, આત્મકથા, ડાયરી}  

16 ) બિલ, રિસિપ્ટ, રેપર, રિપોર્ટ, જાહેરાત વગેરેમા આપેલ માહિતી સમજે છે અને ઉપયોગ કરે છે. 

17 ) અનુભવેલી સારી નરસી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધીને લખે છે

તાર્કિક ચિંતન

18 ) વ્યવહારિક વ્યાકરણ જાણે છે 

19) વ્યાવહારિક વ્યાકરણ જાણીને તેનો ઉપયોગ કરે છે. 

20 )  વાંચેલી સામગ્રીમાંથી વધુ માહિતી મેળવવા કઈ રીતે અને કેવી રીતે,શા માટે? જેવા પ્રશ્નો પૂ

ધોરણ 8 संस्कृत બીજા સત્ર ની 20 અધ્યન નિષ્પત્તિઓ

 

ધોરણ  8 संस्कृत  બીજા  સત્ર ની 20 અધ્યન નિષ્પત્તિઓ 

👉पुत्री मम खलु

પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે. 

સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.


👉खेलमहोत्सव:

સાદી સરળ વાતચીત અને વર્ણનને લગતાં ચાર જેટલા પદ્યવાળા વાક્યો વાંચી શકે છે . 

ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા વાક્યો લખી શકે છે. 

👉प्रहेलिका:

સ્તુતિ, ગીતોનું સસ્વર લયબદ્ધ પઠન અને ગાન કરશે.

પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે.

👉प्रेरणादीप: चाणक्य:

પરિચિત તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં સામાન્ય સંવાદો બોલશે.

સાદા તથા જોડાક્ષરયુક્ત પરિચ્છેદનું અનુલેખન કરશે.

સાદા તથા જોડાક્ષરયુક્ત પદો સાથેના પરિચછેદનું શ્રુતલેખન કરશે.

👉प्रभातवर्णनम

કંઠસ્થ કરેલ પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે.

દિનચર્યાં, પ્રસંગવર્ણન તથા કથાનું સ્વતંત્ર લેખન કરશે.

👉रमणीया नगरी

સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકે છે.

ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શકે છે.  

સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.

👉सुभाषितानि

સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) તેમજ ટૂંકીવાર્તા, બોધકથા, પ્રસંગકથા સાંભળીને સમજી શકે છે.

પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે

કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે. 

👉मनुस्यसिंहयो: मैत्री

સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે

ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શ

પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે.