GRAMMAR

Noun (નામ)
વ્યાખ્યા- Noun is the name of a any person,place or thing. ( કોઈ વ્યક્તિ ,સ્થાન, કે વસ્તુ ના નામ ને નામ કહે છે.
ઉદાહરણ - Ghanshyam,Akshar,Arjun,Krishna,Ram,Book,Sarangpur,Ahmedabad

Noun’s ના પ્રકારો –
1-    Proper Noun= આ પ્રકાર ને વ્યક્તિવાચક નામ કહેવાય છે. કોઈ વિશેષ મનુષ્ય ,સ્થાન અથવા વસ્તુ ના નામ ને જાહેર કરે છે. જેમકે , Krishna,Ahmedabad,Ganga વગેરે.
2-    Common Noun = આ પ્રકાર ને જાતિવાચક નામ કહેવાય છે. તે કોઈ જાતી ના દરેક વસ્તુ કે વ્યક્તિ નો બોધ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો Man, Boy, River, School વગેરે નામો જાતી નો બોધ કરે છે.
3-    Collective Noun= આ પ્રકાર ને સમુહવાચક નામ કહે છે. જે શબ્દ ના કહેવાથી પુરા સમુહ નો અર્થ નિકળતો હોય તેને સમુહવાચક નામ કહેવાય છે. જેમકે Family, Army, Company વગેરે.
4-    Material Noun = આ ને ધાતુવાચક નામ કહેવાય છે. જે શબ્દ દ્રવ્ય અથવા કોઈ ધાતુ નો અર્થ દર્શાવતો હોય તેને ધાતુવાચક નામ કહેવાય છે.ઉદાહરણ તરીકે જોઈએ તો Gold,Silver,Sugar,Iron,Water વગેરે ધાતુવાચક નામ છે.
5-    Abstract Noun= આને ભાવ અથવા ગુણવાચક નામ કહેવાય છે. જે શબ્દ દ્વારાકોઈપણ ગુણ ,કાર્ય કે અવસ્થા પ્રગટ થાય તેને ગુણવાચક નામ કહે છે. જેમકે Honesty,Love,Beauty  વગેરે ગુણવાચકનામ ના ઉદાહરણ છે.
-------------------------------------------------------------------------------------
  Pronoun (સર્વનામ)
વ્યાખ્યા- કોઈ વાક્ય મા નામ ના સ્થાને જે શબ્દ વપરાયો હોય તેનેસર્વનામ  એટલે કે Pronoun કહેવાય છે. 


૧) I = વ્યક્તિ પોતાના માટે નો ઉપયોગ કરે છે. અહી આઈ એટલેકે હુ    એવો અર્થ થાય છે. I એ એકવચન છે. I સાથે am નો ઉપયોગ પણ થાય છે.
 I am a Ghanshyam. ( હુ ઘનશ્યામ છુ.)
  I am Akshar Patel.( હુ અક્ષર પટેલ છુ.)
૨) We = એક થી વધુ ના અર્થ મા we નો ઉપયોગ થાય છે. We એ  I નુ બહુવચન નુ રૂપ છે. We સાથે  To Be નુ are નુ રૂપ વપરાય છે. 
                             We are with you. ( અમે તારી સાથે છીયે.)
     3) You (તુ) = તુ અથવા તમે ના અર્થ મા you નો ઉપયોગ થાય છે. You નુ બહુવચન you જ થાય છે. You સાથે  To Be નુ are નુ રૂપ વપરાય છે.
                            You all are right. ( તમે બધા સાચા છો.)  
   ૪He(તે) =હી એટલે તે.He નો ઉપયોગ એક છોકરા અથવા એક પુરુષ ના અર્થમા વપરાય છે.
                        He is a good boy.( તે સારો છોકરો છે.)
   ૫) She (તે/તેણી)= She નો ઉપયોગ છોકરી અથવા એક સ્ત્રી માટે થાય છે.
                               She is a good girl. તેણી સારી છોકરી છે.)
   ૬) It (તે) = આ શબ્દ નો ઉપયોગ નાન્યતર જાતિ,કોઈ નિર્જીવ વસ્તુ,પ્રાણી કે બાળક માટે થાય છે.  
   ૭) Is = he ,she,it પછી To Be ક્રિયાપદ નુ રુપ is આવે છે.
   ૮) They( તેઓ) = He ,she, it નુ બહુવચન નુ રુપ They છે. They ના ઉપયોગ દરમ્યાન To Be ક્રિયાપદ નુ રુપ are આવે છે.

                 They are not with me.( તેઓ મારી સાથે નથી.)     ( 12/4/2020)
-------------------------------------------------------------------------------------
This,That,These & Those નો ઉપયોગ

This ( આ) = નજીક ની વસ્તુ,વ્યક્તિ ,પક્ષી,પ્રાણી દર્શાવવા માટે This શબ્દ નો ઉપયોગ થાય છે.
    Example- This is a table.                  This is a lion.
                       This is a temple.                This is a peacock
                       This is my car.                   This is a golden pen.
   પ્રવ્રુતી= This ના ઉપયોગ ના દ્રઢીકરણ માટે બે વિધ્યાર્થી નુ ગ્રુપ બનાવી ને વર્ગ મા મુક્ત મને વર્ગ મા રહેલી વસ્તુઓ વિશે પ્રશ્નોતરી કરાવી શકાય . જેમકે,
                     Laxmi: What is This ?
                                Sheetalbaa: This is a table.
                                Laxmi: What is this?
                                Sheetalbaa: This is a pen.
   આ રીતે વર્ગ મા રહેલી વસ્તુઓનેજોઈ ને તેના વિશે પ્રશોતરી દ્વારા દ્રઢીકરણ કરાવી શકાય છે.) 


That (પેલુ) = દુર ની વસ્તુ,વ્યક્તિ ,પક્ષી,પ્રાણી દર્શાવવા માટે That નો ઉપયોગ થાય છે.
      Example- That is a fan.                   That is a swan.
                                   That is a train.                 That is a lion.
                        That is a Mahesh. 
                               
  પ્રવ્રુતી= That ના ઉપયોગ ના દ્રઢીકરણ માટે બે વિધ્યાર્થી નુ ગ્રુપ બનાવી ને વર્ગ મા મુક્ત મને વર્ગ/ શાળા મા રહેલી દુર ની વસ્તુઓ વિશે પ્રશ્નોતરી કરાવી શકાય . જેમકે,
    Santosh: What is that?
     Jayesh: That is a gate.
      Santosh: What is that?
       Jayesh: That is a door.  

આ રીતે વર્ગ/ શાળા મા રહેલી વસ્તુઓનેજોઈ ને તેના વિશે પ્રશોતરી દ્વારા દ્રઢીકરણ કરાવી શકાય છે.) 
These = This નુ બહુવચન These થાય છે. These એ બહુવચન નુ રૂપ હોવાથી તેનીસાથે To Be ક્રિયાપદ નુ વતમાનકાળ નુ રુપ are વપરાય છે.  
           Example- These are our friends.
                                  These mangoes are not good.
Those = Those  That નુ બહુવચન નુ રુપ છે.These ની જેમ Those પણ બહુવચન નુ રૂપ હોવાથી તેનીસાથે To Be ક્રિયાપદ નુ વતમાનકાળ નુ રુપ are વપરાય છે. These અને Those સાથે આર્ટીકલ a/an આવતો નથી.
                 Example- Those are very expensive cars.
                                   Those paintings are very beautiful.
                                   Those are beautiful flowers.      (14/4/2020) 
-------------------------------------------------------------------------------------

My (મારુ) = પોતાની વસ્તુ વિશે ના કથન માટે my નો ઉપયોગ થાય છે.                   ExampleThis is my pen.
                                    This is my bag.
Your (તમારુ) =વાતચીત મા સામાવાળા માટે your વપરાય છે.
             Example- This is your book.
                                      Rohit, Harsh is your friend.      
His (તેનુ) = પુરુષ માટે his નો ઉપયોગકરવામા આવે છે.     
                     Example- Raju bought his own pencil.
                                       This is his desk.
Her( તેનુ) = Her નો ઉપયોગ સ્ત્રી માટે થાય છે.   
                     Example- I saw her this morning.
                                      I like her.                                  
                            She was doing her work. 
Our ( અમારુ) = Our my નુ બહુવચન નુ રૂપ છે.
Example- Now you are our friend.
You’re અને their પણ બહુવચન ના રૂપ છે.my,your,his,her,its વગેરે સર્વનામો નામ ની આગળ આવીનેવિશેષણ નુ પણ કાર્ય કરે છે.તેથી તેને
Possessive Adjective એટલેકે માલિકીદર્શક વિશેષણ પણ કહેવાય છે.   
--------------------------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નાર્થ વાક્યો 

---------------------------------------------------------------------------------------------------------

 Article 'A', 'An" and "The"

વિધ્યાર્થી મિત્રો Articles ના બે પ્રકાર છે.
     1) Indefinite Article (અનિશ્ચિત)  2) Definite Article (નિશ્ચિત)

“A” અને “AN” આ બંને Indefinite Article છે જ્યારે “THE”  definite Article છે.

👉Article ,'A', and 'An'- આર્ટીકલ 'A' અને 'An' નક્કી ના હોય

 તેવી અનિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ વિષે નિર્દેશ કરે છે. 

  જેમકે a doctor ,એટલે કે કોઈપણ ડોકટર 

           a teacher ,એટલે કે કોઈપણ વિષય ના શિક્ષક 

           a tree, એટલેકે કોઈપણ વૃક્ષ 

👉Article 'the' ને નિશ્ચિત આર્ટીકલ કહેવાય છે,કેમકે તે કોઈ ચોક્કસ

 વ્યક્તિ  કે વસ્તુ નો નિર્દેશ કરે છે. 

જેમકે He saw the doctor. એટલે કે અહી કોઈ ખાસ ડોક્ટર વિશે  વાત

 કરવામાં આવી છે. 

  ઉદાહરણ- the moon ,the earth, the cloud, the sun ,the Ganga 

👉વ્યંજન થી શરૂ થતાં શબ્દ પહેલા 'A' આર્ટીકલ નો ઉપયોગ થાય છે. જેમકે a boy, a women, a horse, a yard, a house .
     A,E,I,O,U સિવાય ના abcd ના તમામ અક્ષર ને વ્યંજન કહેવાય છે.તો એ અક્ષરોથી શરૂ થતાં કોઈપણ શબ્દ હોય તો તેમાં આર્ટીકલ 'A' લાગશે. 
 ઉદાહરણ- 
    1 .It was raining. So, we hired a taxi and went home.
   2. Can you ride a motor cycle.?
  અહી પ્રથમ વાક્યમાં ટેક્સી કરી પરંતુ કઈ ટેક્સી તેનો કોઈ ઉલ્લેખ નથી.બીજા વાક્યમાં મોટર સાઈકલ એટલે કે બાઈક ની વાત થઈ પરંતુ કયું બાઈક તે જણાવેલ નથી. 

👉 સ્વર ધ્વનિ થી શરૂ થતાં દરેક શબ્દોની પહેલા 'an' આર્ટીકલ નો ઉપયોગ થાય છે. જેમકે an elephant, an orange, an umbrella, an honest man ,an hour, an enemy ,an apple ,an engine વગેરે. 
   જ્યારે નામ ના પહેલા અક્ષર નો ઉચ્ચાર જો સ્વર (Vowel  A, E, I,O, U) થી થતો હોય તો તેવા નામ ની આગળ “AN” વપરાય છે. મિત્રો એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે  અહિયાં આપણે નામ ના પહેલા અક્ષર ના ઉચ્ચાર ની વાત કરીએ છીએ નહીં કે spelling ની.
   ઉદાહરણ -    I like an apple. (Apple એ નામ છે અને એના ઉચ્ચાર ની શરૂઆત ” થી થાય છે જે સ્વર છે માટે તેની આગળ    article AN” વપરાયો છે. 
GUJARATI GRAMMAR   

Sara marks lavava mate  Gujarati grammar shikhavu khubaj jaruri che . Aa maate amo e ahi ketalak topic mukela che . Aasha che ke sahu ne khubaj upyogi thase . 


     ( 1) Hear we have uploaded a good book of gujarati grammar To Download a Gujarati Grammar Book   CLICK HERE
                                                                              
                 
(2)  Dhoran 6 ma avata tamam TIPAN SHABDO   CLICK HERE


(3)  To download Shabd Samuh mate ek Shabd  -  CLICK HERE 


(4)  To download Alankar   - CLICK HERE

(5) To download Samas   - CLICK HERE




No comments:

Post a Comment