ધોરણ - 7
સમય – 1 કલાક
સમાવિષ્ટ પ્રકરણ - 1 થી 5
પ્રશ્નબેંક
સંસ્કૃત (દ્વિતીય સત્ર)
તારીખ - 01/02/2025
કુલ ગુણ – 25
Sn716 - સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરે છે.
પ્ર.- 1 આપેલા વાક્યોનું અનુલેખન કરો. (ગમે તે એક વિભાગ)
(05)
1) वृक्षाग्रवासी न च पक्षिराजः।
2) नमस्कारः भावेश, आगच्छतु।
3) पृथिव्यां त्रीणि रत्नानि।
4) कुन्तेश्वरस्य तु दक्षिणधाम।
5) तव ग्रीवा वक्रा अस्ति।
Sn719 – પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યાવહારિક ભાષા, ફકરા, કાવ્યપંક્તિ વગેરેના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે છે.
પ્ર. – 2 આપેલ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(કોઈપણ એક વિભાગ)
(વિભાગ – 1)
1) पक्षिराजः कः अस्ति?
A) पिकः
B) गरुडः
C) काकः
D) शुकः
2) 'દાળ' શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય?
A) दालम्
B) रोटिका
C) व्यञ्जनम्
D) ओदनम्
3) के जनाः विनम्राः भवन्ति?
A) गुणिनः
B) दुर्जनाः
C) कुटिलाः
D) वञ्चकाः
4) पुण्यसलिला अस्ति।
A) साभ्रमती
B) नर्मदा
C) यमुना
D) आजी
5) कः स्वभावेन वक्रः अस्ति?
A) शुकः
B) बकः
C) शृगालः
D) उष्ट्रः
Sn722 - સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરે છે.
પ્ર. - 3 આપેલ વાક્યોને સંસ્કૃતમાં લખો.
(કોઈપણ એક વિભાગ) (05)
(વિભાગ –1)
1) ગંગા પવિત્ર નદી છે.
गङ्गा पवित्रा नदी अस्ति ।
2) પોપટની ચાંચ વાંકી છે.
शुकस्य चञ्चुः वक्रा अस्ति ।
3) ચા તૈયાર છે.
चायं सिद्धं अस्ति ।
4) ગુજરાત મારું રાજ્ય છે.
गुजरातं मम राज्यं अस्ति ।
5) મીના પાણી પીવે છે.
मीना जलं पिबति ।
Sn725 - ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃતભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે.
પ્ર. - 4 આપેલ ઉદાહરણ અનુસાર વાક્યો અથવા શબ્દોને પરિવર્તિત કરો. (કોઈપણ એક વિભાગ)
किञ्चित तक्रम् आवश्यकम्। (तक्रम्)
किञ्चित् व्यञ्जनम् आवश्यकम् । (व्यञ्जनम्)
किञ्चित् दुग्धम् आवश्यकम् । (दुग्धम्)
किञ्चित् पायसम् आवश्यकम् । (पायसम्)
किञ्चित् चायम् आवश्यकम् । (चायम्)
किञ्चित् ओदनम् आवश्यकम् । (ओदनम्)
Sn 726 - કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે .
પ્ર. - 5 નીચે આપેલ સુભાષિત અને કાવ્યપંક્તિ પૂર્ણ કરો . (કોઈપણ એક વિભાગ) (05)
1) वृक्षाग्रवासी न च पक्षिराज: त्रिनेत्रधारी न च शूलपाणिः।
त्वग्वस्त्रधारी न च सिद्धयोगी जलं च बिभ्रन्न घटो न मेघः ॥ १ ॥
2) पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् ।
मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ॥ १ ॥
No comments:
Post a Comment