અંગ્રેજી મા કોઈપણ સ્પેલિંગ લખવાની સહેલી ટ્રીક
અંગ્રેજી મા સ્પેલીંગ લખવામા અનેક વખત ભુલ પડ્તી હોય છે. ગુજરાતીશબ્દો
નુ અંગ્રેજી કરતી વખતે હ્રસ્વ ઉ’ , દિર્ઘ’ઉ’ હ્રસ્વઈ ,દિર્ઘઈ જ્યા શબ્દો મા આવતા હોઇ ત્યા વિધ્યાર્થી ભુલ કરી બેસે
છે. અહી આ વિડિયો મા તમામ બાબતો વણી લેવામા આવેલ છે. અહી આપેલટ્રિક
થી કોઈપણ ગુજરાતી શબ્દોને કે ગુજરાતીમા સાંભળેલ
શબ્દો ના સરળતાથી અંગ્રેજી સ્પેલીંગ બનાવી શકાય છે.
No comments:
Post a Comment