Monday, 25 May 2020

નવોદય વિદ્યાલય પરીક્ષા

નવોદય વિદ્યાલય સમિતિ 

           જવાહર નવોદય વિદ્યાય દ્વારા દરવર્ષે ધોરણ 6 અને 9 માટે એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ધોરણ -6 માં પ્રવેશ માટે ચાલુ વર્ષે ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી શકે છે. ધોરણ 9 માટે ચાલુ વર્ષ માં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. આ માટે જાહેરાત આવતા નીચે આપેલ લીન્ક થી લોગઈન થયા બાદ ફોર્મ ભરી શકાશે 
રજીસ્ટ્રેશન માટે ની લીન્ક = CLICK HERE   
ફોર્મ ભારવામાટે ની લીન્ક =  CLICK HERE
            આ પરીક્ષા ની તૈયારી માટે ની બુક્સ લોકલ બજાર માં સરળતાથી મળી રહે છે.જો પુસ્તક ના મળે તો નીચે ની લીન્ક પાર ક્લિક કરી ને ઘર બેઠા મંગાવી શકો છે. 
   લીન્ક ન- 1  CLICK HERE
     લીન્ક ન- 2 CLICK HERE
     લીન્ક ન- 3 CLICK HERE
શિક્ષણ નું માધ્યમ =  અહીં ધોરણ 6થી 8 સુધી નું શિક્ષણ માતૃ ભાષામાં તેમજ ત્યાર પછી નું શિક્ષણ  હિન્દી  માધ્યમ માં હોય છે. 
કયા રાજ્ય માં કેટલા નવોદય વિદ્યાલય આવેલા છે તેની માહિતી ,

અરજી કેવી રીતે કરવી તેની માહિતી 

પસંદગી અને પ્રવેશ 




પસંદગી થયા બાદ રાજુ કરવાના થતા પ્રમાણપત્રો 

પરીક્ષા નું માધ્યમ 

પરીક્ષા ની રચના અને સ્વરૂપ 













JNVST- Helpdesk Phone No.:-0120-2975754 (for Admission only)
SHAALA DARPAN- Helpdesk Phone No.:-0120-2405969-73 (Extn-2039) Email- ithelpdesk.nvs@gmail.com

No comments:

Post a Comment