GPSC અને વર્ગ-3ની ભરતી પરીક્ષામાં ખૂબ ઉપયોગી અને વારંવાર પૂછાતા પ્રશ્નો યાદ રાખવાની SHORT KEY .
(૦1) વૌઠાને મળતી સાત નદીઓ :
key- હા સામે માવા ખાશે
હા : હાથમતી
સા : સાબરમતી
મે : મેશ્વો
મા : માજુમ
વા : વાત્રક
ખા : ખારી
શે : શેઢી
(૦2) ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ :
Key- રાજુભા અમે જાસુ ગાંવ
રા : રાજકોટ
જુ : જૂનાગઢ
ભા : ભાવનગર
અમે : અમદાવાદ
જા : જામનગર
સુ : સુરત
ગાં : ગાંધીનગર
વ : વડોદરા
(૦૩) ભારતના કૃત્રિમ સરોવરો:
key- ગોગાના કસમ
ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ
ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ
ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ
ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક
સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત
મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા
(૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો :
key- કોહરા સાલામ
કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/-
હ : હમ્પી નું સ્મારક ૱૫૦/-
રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/-
સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/-
લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/-
મ : મંગળયાન ૱૨૦૦૦/-
(૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો :
key - તારા કાન કોક કાપે
તા : તારાપુર (મહારાષ્ટ્ર)
રા : રાવતભાટા (રાજસ્થાન)
કા : કાકરાપાર (ગુજરાત)
ન : નરોરા (ઉત્તરપ્રદેશ)
કો : કોટા (રાજસ્થાન)
ક : કલ્પકમ (તમિલનાડુ)
(૦૬) ભારતની સીમા પરના પાડોશી દેશો :
key- બચપન માં MBA કર્યું
બ : બાંગ્લાદેશ
ચ : ચીન
પ : પાકિસ્તાન
ન : નેપાળ
M : મ્યાનમાર
B : ભૂટાન
A : અફઘાનિસ્તાન
(૦૭) ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો :
key- મમ્મી પણ ગુજરાતી છે
મ : મધ્યપ્રદેશ
મી : મિઝોરમ
પણ : પશ્ચિમ બંગાળ
ગુ : ગુજરાત
જ : ઝારખંડ
રા : રાજસ્થાન
તી : ત્રિપુરા
છે : છત્તીસગઢ
(૦૮) ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ :
key- કપાસ મેં આગ
ક : કચ્છ
પા : પાટણ
સ : સાબરકાંઠા
મેં : મહેસાણા
આ : અરવલ્લી
ગ : ગાંધીનગર
(૦૯) ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો :
key- ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી
ભારત
સે : સેસેલ્સ
મા : માલદીવ
મા : મોરીશસ
શ્રી : શ્રીલંકા
ને : નેપાળ
પા : પાકિસ્તાન
ઇ : ઇન્ડોનેશિયા
(૧૦) ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક :
key- નમક
ન : નાળિયેર
મ : મગફળી
ક : કેળા
(૧૧) ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો :
key- ચલો દિલ દેદો આપ
ચ : ચંદીગઢ
લો : લક્ષદ્વીપ
દિલ : દિલ્હી
દે : દીવ અને દમણ
દો : દાદરા અને નગર હવેલી
આ : આંદામાન નિકોબાર
પ : પોન્ડેચેરી
(૧૨) બંગાળની ખાડીમાં મળતી નદીઓ :
key- બુમ્હા કી ગોદ મે ગંગા
બુમ્હા
કી : કૃષ્ણા / કાવેરી
ગોદ : ગોદાવરી
મે : મહાનદી
ગંગા
(૧૩) રીંછ ના અભયારણ્ય :
key- બેશીજા DJ
બે : બાલાસિનોર
શી : શીનમહાલ
જા : જાંબુઘોડા
D : ડેડીયાપાડા
J : જેસોર
(૧૪) પાકિસ્તાન સાથે જોડાયેલ રાજ્યો :
key- પંગુરાજ
પં : પંજાબ
ગુ : ગુજરાત
રા : રાજસ્થાન
જ : જમ્મુ કાશ્મીર
No comments:
Post a Comment