Sunday, 16 August 2020

રોજગાર કચેરી માં નોંધણી



                 મિત્રો હવે રોજગાર કચેરી માં તમારે તમારી નોંધણી કરાવવી થઈ છે વધુ આસાન . રોજગાર કચેરી દ્વારા થઈ છે ઓનલાઈન નોંધણી ની શરૂઆત .તો શા માટે વધુ રાહ જોવી. આજેજ નોંધણી કરાવીને તમારું રોજગાર કાર્ડ મેળવો. 

No comments:

Post a Comment