નીચેનાં વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો
1) સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.
ગઈ અધ વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
2) કાલે તો જવાનાં ઘર તણાં જનકજનની ને
જવાનાં કાલે તો; જનકજનની ને ઘર તણાં,
3) આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,
4) નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો. .
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
5) ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
No comments:
Post a Comment