1
જ્યારે જ્યારે નવા બૂટની મારી માગણી મંજૂર થતી ત્યારે-ત્યારે અહીં વર્ણવેલાં બધાં દૃશ્યો ફરી-ફરી અચૂક ભજવાતાં. વારનાં નામમાં ફેર પડે, પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાધાનું દુઃખ ભુલાઈ ગયું છે, બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે. દુદામામાનો સ્નેહનીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે : “એમ કર ભાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જાવા દે. એમ કર, ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય." આજે નવા બૂટ લેવાના થાય છે, ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતાંય એટલો આનંદ નથી થતો, જેટલો આનંદ દુદામામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો.
2
Teacher: Why are you late today?
Chintu : Sir, I got up a bit late today. I was in a hurry. I pressed the toothpaste very hard, and the whole paste came out. I tried very hard to put paste back into the tube. I tried for more than an hour. But I failed. Then I started for school. So I reached late.
No comments:
Post a Comment