ધોરણ 6 English અધ્યયન નિષ્પતિ
EN601ટૂંકી પરિચિત વાર્તાઓ સાંભળી અને સહાયક સામગ્રીનો ઉપયોગ કરી વાતી કહે છે.
EN602 સાદી સૂચનાઓ સાભળી, વાચી અને તેનો પ્રતિભાવ આપે છે.
EN603 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યોનું મુકવાચન કરે
EN604 વાર્તા/ પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
EN605 અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરે છે.
EN606 અર્થપૂર્ણ વાક્યોનું શ્રુતલેખન કરે છે.
EN607 આપેલી વિગતોમાંથી અંતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
EN608 ઘટના તેમજ વાર્તાના પાત્રો અને ઘટના ક્રમની વિગતોની તારવણી કરે છે.
EN609 ચિત્ર અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
EN610 પરિચિત પરિસ્થિતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે.
EN611 વિનંતી કરે છે અને વિનંતીનો પ્રતિભાવ આપે છે.
EN612 ઉલટપ્રશ્નો (Inversion questions) પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
EN613 માહિતી મેળવવા Wh (When, Where, When, What, How many) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
ENG14 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
ENG15 લોનવર્ડસ સહિત આશરે 500 જેટલા નવીન શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN616 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.
EN617 વર્તમાન અને ભૂતકાળની પટનાઓની વિગતો અલગ તારવે છે.
ENG18 પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાનું વર્ણન કરે છે.
EN619 વ્યવસાયકારોનો પરિચય મેળવે છે અને આપે છે.
EN620 પરિચિત ક્ષેત્રમાં ભવિષ્યની ક્રિયાઓનું વર્ણન કરે છે.
EN621 પોતાની અને અન્યની શક્તિઓ અને ક્ષમતાઓ અંગે પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોનાં જવાબ આપે છે.
EN622 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ પરિચ્છેદ અંગ્રેજીમાં વાંચે છે.
EN623 પુસ્તકાલયમાંથી વાર્તાઓ, બાળસામયિકો વાંચે છે.
EN624 ટેબલ, ગ્રાફ, નકશા, પરિચ્છેદના આધારે વિગતો તારવી જણાવે છે.
EN625 સમયને અંગ્રેજીમાં કહે છે.
EN626 વાક્ય અને પરિચ્છેદમાં યોગ્ય વિરામચિહ્નો મુકે છે.
EN627 કમસૂચક અંક અંગ્રેજીમાં દર્શાવે છે.
EN628 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
EN629 વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, અને વ્યક્તિઓ વિષે રંગ કદ અને સંખ્યા દર્શાવતા વિશેષણોનો ઉપયોગ કરે છે.
EN630 ચિત્ર કે વસ્તુઓનું ત્રણ કે પાંચ વાક્યોમાં વર્ણન કરે છે.
EN631 નામને અનુરૂપ ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય (rhymes)ને આગાળ વધારે છે.
EN632 પ્રસંગને અનુરૂપ તેનો અંત રજૂ કરે છે.
No comments:
Post a Comment