Monday, 1 April 2024

અંગ્રેજીમાં વાતચીત


First & second Aa Bb Cc Dd
V.R.Gondaliya
A
B
C
D
E
F
G
H
a
b
c
d
e
f
g
h
બી
સી
ડી
એફ
જી
એચ
I
J
K
L
M
N
O
P
i
j
k
l
m
n
o
p
આઈ
જે
કે
એલ
એમ
એન
પી
Q
R
S
T
U
V
W
X
q
r
s
t
u
v
w
x
ક્યુ
આર
એસ
ટી
યુ
વી
ડબલ્યુ
એક્ષ
Y
Z






y
z


 વિજય આર ગોંડલીયા



વાય
ઝેડ






4/04/2020  વિજય આર ગોંડલીયા

અભિવાદન
Good morning
સવાર થી બપોરે બાર  વાગ્યા સુધી
Good morning Mahesh.
Good morning Hardik Sir.
Good afternoon
બપોરે બાર વાગ્યા  થી છ વાગ્યા સુધી
Good afternoon Rasik Sir
Good afternoon Mr Hardik 
Good evening
સાંજે છ  વાગ્યા થી રાત્રી ના નવ વાગ્યા  સુધી
Good evening Laxmi
Good evening Nandini
Good night
રાત્રે સુતી વખતે
Good night  Papa
Good night Mummy
અનોપચારીક અભિવાદન માટે
Hello Mr Dhirubhai
Hello Mr Deepakbhai
વિદાય લેતી વખતે
Good bye Sangita.
Good bye sir.
Good Bye Vikram Sir.
Good bye Manoj
7/4/2020 વિજય આર ગોંડલીયા
બોલચાલ મા આવકાર ના વાક્યો  
May I come in
શુ હુ અંદર આવી શકુ?
Sit down
બેસી જાઓ
Stand up
ઉભા થાઓ
               Bye Bye
આવજો
Good bye children
આવજો બેટા
See you again
સારુ ત્યારે ,ફરી મળીશુ
11/04/2020 વિજય આર ગોંડલીયા
કુટુંબ વિશે પ્રશ્નો
તમારુ શુભ નામ 
Your name please?
તમારા પિતા શુ કરે છે?
What is your father?
તમારા પિતા નુ શુ નામ છે?
What is your fathers name?
તમારા મમ્મી નુ શુ નામ છે?
What is your mothers name?
તમારે કેટલા ભાઈઓ છે?
How many brothers have you?
તમારે કેટલી બેનો છે?
How many sisters have you?
તમારી ઉમર કેટલી છે?
How old are you?
શુ તમે મારાથી મોટા છો?
Are you older then I ?
12/4/2020 વિજય આર ગોંડલીયા
ચાલો અંગ્રેજી મા વાતચીત કરીયે
મને જવા દો. 
Let me go.
મારી વાત સાંભળો. 
Listen to me.
શુ હુ હવે જાઉ ?
Shall I go now?
અમે બધા મજામા છીયે. 
we are all right.
ભગવાન તમને ખુશ રાખે. 
May god bless you.
તમે જે ઈચ્છો છો તે કરો.
Do whatever you want to do
તમારા કામ મા ધ્યાન આપો.
Mind your own business.
12/04/2020 વિજય આર ગોંડલીયા
રોજબરોજ ની વાતચીત ના નાના વાક્યો
કોઈ વાંધો નહી.
No problen.
બિલકુલ.
Of course.
બેસી જાઓ.
Seet down.
ઉભા થાઓ.
Stand up.
બેસી રહો. 
Keep Sitting
સીધુ જુઓ
Look straight.
ઉપર જુઓ
Look up.
નીચુ જુઓ
Look down
લખવાનુ બંધ કરો
Stop writing.
લખવાનુ ચાલુ કરો.
Start writing.
મારા પછી ફરીથી બોલો
Repeat after me. 
ફરીથી પ્રયત્ન કરો
Try again.
ઉપર જાઓ
Go upstairs.
ખુશ રહો
Be happy .
જલ્દી થી કરો
Hurry up.
મને ખબર છે. 
I know.
મને ખબર નથી.
I Don’t know 
    
14/04/2020 વિજય આર ગોંડલીયા
રમત વિશે
આ મારી શાળા છે.
This is my school.
ચાલો,રમીએ.
Come, lets play.
તમે કઈ રમત રમો છો?
What games do you play?
રમત ચાલુ થઈ ગઈ છે.
The game has started.
આજે આપણે ક્રિકેટ ની રમત રમીશુ.
we shall have a game of cricket today
તમારી ક્રિકેટ ટીમ ના કેપ્ટન કોણ છે?
Who is the captain of your cricket team ?
અમારી ટીમ જીતી છે.
Our team has won.
દિવ્યાંગ રમત રમી રહ્યો છે.
Divyang is playing.
જયેશ દોડી રહ્યો છે.
Jayesh is running.
કાજલે બે ગોલ કર્યા.
Kajal makes two goal.
19/4/2020 વિજય આર ગોંડલીયા

No comments:

Post a Comment