Thursday, 28 August 2025

માતૃભાષામાં અનુવાદ English થી Gujarati

 1

  1. What are you doing? તમે શું કરી રહ્યા છો?

  2. I am reading a book. હું એક પુસ્તક વાંચી રહ્યો છું.

  3. My father is a farmer. મારા પિતા ખેડૂત છે.

  4. She is singing a song. તેણી ગીત ગાઈ રહી છે.

  5. They are playing in the garden. તેઓ બગીચામાં રમી રહ્યા છે.


2

  1. How old are you? તારી ઉંમર કેટલી છે?

  2. I am ten years old. હું દસ વર્ષનો છું.

  3. Where do you live? તમે ક્યાં રહો છો?

  4. I live in a small village. હું એક નાના ગામમાં રહું છું.

  5. He is going to school now. તે અત્યારે શાળાએ જઈ રહ્યો છે.


33

  1. The sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે.
  2. Birds fly in the sky. પક્ષીઓ આકાશમાં ઉડે છે.

  3. Cats like to drink milk. બિલાડીઓને દૂધ પીવું ગમે છે.

  4. The lion is a wild animal. સિંહ એક જંગલી પ્રાણી છે.

  5. Water is very important for life. પાણી જીવન માટે ખૂબ જ મહત્વનું છે.


4

  1. Please open the door. મહેરબાની કરીને દરવાજો ખોલો.

  2. Give me a glass of water. મને એક ગ્લાસ પાણી આપો.

  3. Don't make a noise. અવાજ ન કરો.

  4. Always speak the truth. હંમેશાં સાચું બોલો.

  5. Help the poor and the needy. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો.


5

  1. I have a pet dog. મારી પાસે એક પાલતુ કૂતરો છે.

  2. Its name is Jacky. તેનું નામ જેકી છે.

  3. It is very playful. તે ખૂબ જ રમતિયાળ છે.

  4. It likes to run and jump. તેને દોડવું અને કૂદવું ગમે છે.

  5. My dog is my best friend. મારો કૂતરો મારો સૌથી સારો મિત્ર છે.

No comments:

Post a Comment