Wednesday, 8 April 2026

મળવા પાત્ર રજાઓ કોણ મંજુર કરી શકે



રજા / મોડ્યુલ ફ્લો (Leave / Module Flow)

ક્રમરજાનો પ્રકાર (Leave Type)હોદ્દોલેવલ-૧ (Level-1)લેવલ-૨ (Level-2)લેવલ-૩ (Level-3)
કેઝ્યુઅલ લીવ (Casual Leave)આ.શિક્ષકશાળાના આચાર્ય--
મરજિયાત રજા (Restricted Holiday)આ.શિક્ષકશાળાના આચાર્ય--
વળતર રજા (Compensatory Leave)આ.શિક્ષકશાળાના આચાર્ય--
કેઝ્યુઅલ લીવ (Casual Leave)મુ.શિક્ષકT.P.E.O--
મરજિયાત રજા (Restricted Holiday)મુ.શિક્ષકT.P.E.O--
વળતર રજા (Compensatory Leave)મુ.શિક્ષકT.P.E.O--
હેડ ક્વાર્ટર છોડવાની મંજૂરીઆ.શિક્ષકT.P.E.O--
મુખ્ય મથક છોડવાની મંજૂરી (કલાકોમાં)આ.શિક્ષકT.P.E.O--
પ્રસૂતિ રજા (Maternity Leave)આ.શિક્ષકT.P.E.O--
૧૦કસુવાવડ રજા (Miscarriage/Abortion)આ.શિક્ષકT.P.E.O--
૧૧પિતૃત્વ રજા (Paternity Leave)આ.શિક્ષકT.P.E.O--
૧૨ફરજ પર (On Duty)આ.શિક્ષકT.P.E.O--
૧૩ક્ષય/કેન્સર/રક્તપિત્ત રજાઆ.શિક્ષકનિયામક--
૧૪અર્ધ પગારી અભ્યાસ રજા
(HPL Study Leave)
આ.શિક્ષકT.P.E.OD.P.E.O-
૧૫હક રજા (Earned Leave)આ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૬અર્ધ પગારી રજા (HPL)આ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૭કુટુંબના સભ્યની માંદગી માટે રૂપાંતરિત રજાઆ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૮પોતાની માંદગી માટે રૂપાંતરિત રજાઆ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૯L.T.C (વતન પ્રવાસ ભથ્થું)આ.શિક્ષક/મુ.શિ.T.P.E.O--
૨૦પાસપોર્ટ માટેનું અનાપત્તિ પ્રમાણપત્ર (NOC)આ.શિક્ષક/મુ.શિ.D.P.E.O--
૨૧વિદેશ પ્રવાસ માટેનું અનાપત્તિ પ્રમાણપત્ર (NOC)આ.શિક્ષક/મુ.શિ.D.P.E.O--
 

No comments:

Post a Comment