શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, વડોદરા દ્વારા આયોજીત વર્ચ્યુઅલ ભરતી મેળો
પોસ્ટ - વિવિધ
લાયકાત- ધોરણ 8થી 12 પાસ, આઈ.ટી.આઈ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, એન્જીન્યર
ભરતી મેળાઓનું આયોજન 12.01.2021 થી 25.01.2021ના રોજ (જાહેર રજા સિવાય)
ઓનલાઇન રજીસ્ટ્રેશન અને બીજી માહિતી માટે નિચેની જાહેરાત વાંચી જવી.
No comments:
Post a Comment