Monday, 25 January 2021

વોટ્સએપ દ્વારા પરીક્ષા

 

WHATSAPP દ્વારા  સાપ્તાહીક મુલ્યાંકન કસોટી

 ક્યારે અને કયા વિષય ની પરીક્ષા લેવાશે- 

જોડાવવા માટે શુ કરવુ –






૧] સૌ પ્રથમ તમારા વોટ્સએપ વાળા ફોન મા 8595524523 નમ્બર સેવ કરી લેવો .

 

૨] નમ્બર સેવ થયા બાદ HELLO લખીને મોકલવુ

 

૩] તમારો મેસેજ સેંટ થતા જ સામે થી રિપ્લાય આવશે કે , Home Learning કાર્યક્રમ મા જોદાવવા બદલ આભાર. ક્રુપા કરીને તમારા શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલો’ . 


૪] હવે  શાળાનો કોડ  એંટર કરવો.

 

૫] શાળાના કોડ નો મેસેજ ગયા બાદ તરત જ સર્વર દ્વારા શાળાની વિગત મોકલવામા આવશે . જેમા શાળાનુ નામ , ડાયસ કોડ , તાલુકો,જિલ્લો લખેલ હશે .

 

૬] આટલી વિગત આવ્યા બાદ રિપ્લાય મા ૧ ટાઈપ કરી ને સેંટ કરવુ .

 

૭]  ૧ ટાઈપ કરીને મોકલ્વાથી તરતજ સામેથી ધોરણ પસંદગી નો મેસેજ આવશે. જેમા ધોરણ ૬ પસંદ કરવુ

 

૮] ૬ લખીને મોકલ્યા બાદ તરતજ સામેથી પોતાનુ નામ પુછશે. જેમકે JATIN . જો એકથી વધુ જતીન હોય તો વાલીનુ નામ જોઈને પોતાના નામ નો રિપ્લાય આપવો.

 

૯] હવે તમારી નોંધણી થઈ ગયાનો મેસેજ આવશે. જો આપ એક થી વધુ ભાઈ બહેન હોવ તો પણ એકજ ફોન થી એંટ્રી કરીને પરીક્ષા આપી શકો છે.

 

૧૦] હવે સ્ક્રીન પર મેસેજ આવશે કે તમે પેક્ટીસ કરવા માગો છો? તો તમારે ૧ ટાઈપ કરવુ.

 

૧૧] ૧ ટાઈપ કરીને મોકલ્વાથી તરતજ સ્ક્રીન પર ૧૦ પ્રશ્નોની કસોટી શરુ થઈ જશે. એક પછી એક પ્રશ આવશે. અહી જવાબ માટે તેનો નમ્બર જ મેસેજ કરવાનો છે.

 

૧૨] ૧૦ પ્રશ્નો ની કસોટી પુરી થયા બાદ કેટલા સાચા પડ્યા તે પણ જાણવા મળશે. તેમજ સાચા જવાબ ની એક પી.ડી.એફ ફાઈલ પણ મોકલવામા આવશે.

No comments:

Post a Comment