Saturday, 27 February 2021

નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગો ને આર્થીક સહાય યોજના

નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગો ને આર્થીક સહાય યોજના 

યોજનાનું નામ

• નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગો ને આર્થીક સહાય યોજના 

પાત્રતાના માપદંડ

• ઉંમર ૬૦ થી વધુ વર્ગ

• અરજદારની વાર્ષીક  આવક ગ્રામ્ય વિસ્તારમાાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાાં રૂ. ૧,૫૦,૦૦૦/- હોવી જોઈએ.

• પુખ્ત વયનો (૨૧ વર્ગથી વધુ  વયનો) પુત્ર ન હોવો જોઈએ.

• કદવયાાંર્ગ અરજદારની ઉમાંર ૪૫ વર્ગથી વધુ અને કદવયાાંર્ગતા ૭૫% થી વધુ હોવી જોઈએ.

• ૧૦ વર્ગ થી ગુજરાતમાાં વસવાટ કરતા હોવા જોઇએ.

સહાયનું ધોરણ

• માસિક રૂ. ૭૫૦/- ચુકવામાાં આવે છે.

રજુ કરવાના  ડોક્યુમેન્ટ

• ઉમરનો પુરાવો (શાળા છોડયાનુાં પ્રમાિણપત્ર/જન્મનો દાખલો/મેડિકલ સરટિફિકેટ  પૈકી કોઈ પણ  એક)

• આવક અંર્ગેનુપ્રમાણપત્ર

• ગુજરાતમાાં વસવાટ અંર્ગેનુાં પ્રમાિણપત્ર

• રહેઠાિણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ  લાઈસન્સ/આધાર કાડગ/ચૂટ્ણી કાર્ડ પૈકી કોઈ પિ એક)

• આધારકાર્ડ

• અરજદાર દિવ્યાંગ  હોય તો દિવ્યાંગતાનુ પ્રમાણપત્ર  (સીવીલ સર્જનનુાં પ્રમાિણપત્ર)

• ૨૧ વર્ગથી વધુ ઉંમરનો પુત્ર હોય,પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની  ટકાવારી દશાવતુ અસ્થી વિષય નિષ્ણાંત  તબીબનુાં/ટીબી કેન્સરથી પીડાતા હોયતો સીવીલ સર્જનનુાં પ્રમાિપત્ર અરજી સાથે રજુ કરવુાં

• ૨૧ વર્ગથી વધુ વયનો પુત્ર ન હોય તેનુાં પ્રમાિણપત્ર

• બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક

No comments:

Post a Comment