પાલક માતા-પિતા યોજના
યોજનાનું નામ
• પાલક માતા-પિતા
પાત્રતાના માપદંડ
• ગુજરાતમાાં વસતા ૦ થી ૧૮ વર્ગની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-તપતા હયાત નથી, અથવા તો તપતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કયાગ હોઇ તેવા તનરાધાર અનાથ બાળકોની સાર-સાંભાળ લેતા નજીકના સર્ગાને.
સહાયનું ધોરણ
• બાળકોની સાંભાળ રાખતા નજીકના સર્ગાને માતસક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાાં આવે છે.
રજુ કરિાના ડોક્યુમેન્ટ
• બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનુાં પ્રમાિપત્ર પૈકી કોઈ પિ એક
• બાળકના માતા-પીતાની મરિના દાખલાની પ્રમાિીત નકલ ણબડવાનુાં રહશે.
• જે કકસ્સામાાં બાળકના તપતા મરિ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કકસ્સામાાં માતાનુાં પુન:લગ્ન કરેલ તે અંર્ગેનુાં સોર્ગાંદનામુાં / લગ્ન નોંધિીનુાં પ્રમાિપત્ર / તલાટી કમ માંત્રીનો દાખલો પૈકી કોઈ પિ એક.
• પુન:લગ્ન કરેલાનો પુરાવો
• આવકના દાખલાની નકલ (ગ્રામીિ તવસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી તવસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
• બાળક અને પાલક માતાતપતાના સયુાંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
• બાળકના આધારકાર્ડની નકલ
• પાલક માતાતપતાના રેશનકાડ પ્રમાણિત નકલ
• બાળક હાલમાાં જે ધોરિમાાં અભ્યાસ કરતો હોય તેનુાં પ્રમાિપત્ર ની નકલ
• પાલક પિતા/માતાના આધારકાડગની નકલ પૈકી કોઈ પણ એક
No comments:
Post a Comment