યોજનાનું નામ
- વૃદ્ધાશ્રમ
પ્રવેશ માટેની પાત્રતાનાં માપદંડ
- આશ્રય મેળવવા માટેની વય મર્યાદા ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
- દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાપત્ર ઉપલબ્ધ હશે તો ૪૫ વર્ષથી વધુ વયનાં લાભાર્થીને આશ્રય આપી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- માં-કાર્ડ
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
- રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- જન્મનો પુરાવો(શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક)
- દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાણપત્ર
No comments:
Post a Comment