ધોરણ 3 અંગ્રેજી (દ્વિતીય સત્ર)
Activity Treasure 5 My Classroom, My Teacher
EN 3.15 Rhymes નું ગાન કરે છે.
EN 3.10 વસ્તુઓનો નિર્દેશ કરે છે.
EN 3.01 ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પ્રવુતિ કરે છે.
EN 3.06 સુચના મુજબ પ્રતિભાવ આપે છે
Activity TREASURE 6 I LIKE ENGLISH
EN 3.15 Rhymes નું ગાન કરે છે.
EN 3.09 લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN 3.13 પોતાના ગમા-અણગમાYes/No થી પ્રદર્શિત કરે છે.
EN 3.01 ટૂંકી વાર્તા સાંભળે છે.
No comments:
Post a Comment