Thursday, 8 December 2022

ધો૨ણ ૪ અંગ્રેજી (દ્વિતીય સત્ર) અધ્યયન નિષ્પતિ

 

ધો૨ણ ૪ અંગ્રેજી (દ્વિતીય સત્ર)


Unit-4 Our Helpers (Nov-Dec)

EN418 Rhymes, Action songs ગાય છે.

EN403 વસ્તુ, વ્યક્તિ અને સ્થળનું વર્ણન સાંભળીને ઓળખે છે.

EN402 સ્થળ,વસ્તુની વિગત સાંભળી દર્શાવે છે.

 EN404 શબ્દોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે.

EN408 wh (who, where, when, what, how many) પ્રશ્નોના જવાબ આપે છે.

 EN409 લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.

EN417 સાદા વાક્યોનું અનુલેખન કરે છે.15396

EN411 વિદ્યાર્થીઓ વ્યવસાયકારોને ઓળખે છે. અને કાર્યને વ્યવસાય સાથે જોડે છે.

 EN416 પ્રાણી, પક્ષીનું બે-ત્રણ સાદા વાક્યોમાં વર્ણન કરે છે.

 Unit-5 Here We are Dansing (Jan) 

EN418 Rhymes, Action songs ગાય છે.

EN401 ૨મત ૨મવા માટે ટૂંકી સુચનાઓ સાંભળી તે પ્રમાણે ૨શે.

 EN406 અ૨સ૫૨૨ સુચના મુજબ પ્રતિભાવ આપે છે. 

EN409 લોનવડÁ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.

 EN415 વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેના શબ્દને ઓળખે છે. તેમજ તે માટેનો અભિનય કરે છે. 

EN413 અંગ્રેજી કેપિટલ અને મૉલ લેટર્સની જોડીઓ બનાવે છે.

 EN405 દૈનિક અભિવાદન કરે છે. અને તેનો પ્રતિભાવ આપે છે.

 EN414 વસ્તુને આકા૨, સંખ્યા અને રંગના સંદર્ભમાં શબ્દોમાં વર્ણવે છે.

EN410 This, That નો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે પ્રતિભાવ આપે છે.


 Unit-6 Kuku is Calling (Feb)

EN406 અરસપ૨સ સુચના મુજબ પ્રતિભાવ આપે છે.

EN407 ઉલટ પ્રશ્નો (inversion  questions)ના ટૂંકા જવાબ આપેછે.

EN409 લોનવડÁ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.

EN408 wh (who, where, when, what, how many) પ્રશ્નોના જવાબ આપે છે. 

EN412 આભાર માને છે અને દિલગીરી વ્યક્ત કરે છે.

EN415 વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેના શબ્દને ઓળખે છે. તેમજ તે માટેનો ભનય કરે છે. 

EN418 Rhymes, Action songs ગાય છે.

EN416 પ્રાણી, પક્ષીનું બે-ત્રણ સાદા વાક્યોમાં વર્ણન કરે છે.

EN405 દૈનિક અભિવાદન કરે છે. અને તેનો પ્રતિભાવ આપે છે.

No comments:

Post a Comment