Sunday, 4 December 2022

ધોરણ 8 संस्कृत બીજા સત્ર ની 20 અધ્યન નિષ્પત્તિઓ

 

ધોરણ  8 संस्कृत  બીજા  સત્ર ની 20 અધ્યન નિષ્પત્તિઓ 

👉पुत्री मम खलु

પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે. 

સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.


👉खेलमहोत्सव:

સાદી સરળ વાતચીત અને વર્ણનને લગતાં ચાર જેટલા પદ્યવાળા વાક્યો વાંચી શકે છે . 

ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા વાક્યો લખી શકે છે. 

👉प्रहेलिका:

સ્તુતિ, ગીતોનું સસ્વર લયબદ્ધ પઠન અને ગાન કરશે.

પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે.

👉प्रेरणादीप: चाणक्य:

પરિચિત તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં સામાન્ય સંવાદો બોલશે.

સાદા તથા જોડાક્ષરયુક્ત પરિચ્છેદનું અનુલેખન કરશે.

સાદા તથા જોડાક્ષરયુક્ત પદો સાથેના પરિચછેદનું શ્રુતલેખન કરશે.

👉प्रभातवर्णनम

કંઠસ્થ કરેલ પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે.

દિનચર્યાં, પ્રસંગવર્ણન તથા કથાનું સ્વતંત્ર લેખન કરશે.

👉रमणीया नगरी

સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકે છે.

ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શકે છે.  

સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.

👉सुभाषितानि

સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) તેમજ ટૂંકીવાર્તા, બોધકથા, પ્રસંગકથા સાંભળીને સમજી શકે છે.

પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે

કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે. 

👉मनुस्यसिंहयो: मैत्री

સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે

ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શ

પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે.

No comments:

Post a Comment