Sunday, 4 December 2022

ધોરણ 8 દ્રીતીય સત્ર ગુજરાતી ની 20 અધ્યન નિષ્પત્તિઓ

 

ધોરણ 8 દ્રીતીય સત્ર ગુજરાતી ની 20 અધ્યન નિષ્પત્તિઓ 

અર્થગ્રહણ

1)  વિવિધ સાહિત્ય સ્વરૂપો સાભળે છે અને અભિવ્યકિત કરે છે.  

2 ) પરિચિત કે અપરિચિત પરિસ્થિતિમાં સંવાદ ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે. 

3)  રમતો, પ્રવૃતિઓ, મુલાકાતો, પ્રોજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવશે. 

4)  લોકગીતો, લોકસહિત્ય્ની કથઓ, નાટકો, સ્થાનિક કક્ષાના સંવાદની લેખિત રજૂઆત કરે છે. 

5 ) શિક્ષકની મદદથી દશ્યશ્રાય સાધનો અને આધુનિક ઇંફમેશન ટેકનોલોજીની સમજ કેળવે 

અભિવ્યક્તિ અને પ્રત્યાયન

6) વેબસાઈટ, ઈમેઈલ, SMS દ્વારા જરૂરી માહિતી મેળવશે અને સમજશે.

7) સમયપત્રકો,સામયિકો,કોષ્ટકો, સમયપત્રક વગેરી જેવી જીવન ઉપયોગી વાંચે છે અને જરૂરી વિગતો તારવે છે. 

8) આશરે ૫૦૦૦ જેટલા શબ્દો જાણે અને શબ્દકોશનો ઉપયોગ કરીને વ્યાવહારિક વ્યાકરણ જાણી શકશે. 

9) વ્યકિત, સંસ્થા, સ્થળોની મુલાકાત લઇ તેમના પરિચય અંગે તેમજ પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરે છે. 

સર્જનાત્મકતા

10) સાંભળેલી કે વાંચેલી અનુભવજન્ય સામગ્રીમાંથી તારણ કાઢી વૈકલ્પિક પ્રશ્નોના જવાબ લખે છે. 

11) સાંભળેલી/વાંચેલી સામગ્રીમાંથી તારણ કાઢી શા માટે ? કેવી રીતે ? જેવા પ્રશ્નો પૂછીને જવાબ આપે છે.  

12) ટૂચકાઓ, કિસ્સાઓ બનાવી રજૂ કરશે અને જૂથચર્ચા અને પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લઇ રજૂઆત કરે છે. 

13 ) યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વાતચીત,ઘટના કે પ્રસંગનું વર્ણન લખી શકે છે. 

14 ) કાવ્યપંકિતઓનું પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં લેખન કરે છે. 


વ્યવહારિક ઉપયોજન

15 ) ગદ્ય-પદ્યનું સ્વતંત્ર લેખન કરે છે. { નિબંધલેખન, વાર્તા, કાવ્ય, ઉખાણાં, અહેવાલ, પ્રવાસ, આત્મકથા, ડાયરી}  

16 ) બિલ, રિસિપ્ટ, રેપર, રિપોર્ટ, જાહેરાત વગેરેમા આપેલ માહિતી સમજે છે અને ઉપયોગ કરે છે. 

17 ) અનુભવેલી સારી નરસી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધીને લખે છે

તાર્કિક ચિંતન

18 ) વ્યવહારિક વ્યાકરણ જાણે છે 

19) વ્યાવહારિક વ્યાકરણ જાણીને તેનો ઉપયોગ કરે છે. 

20 )  વાંચેલી સામગ્રીમાંથી વધુ માહિતી મેળવવા કઈ રીતે અને કેવી રીતે,શા માટે? જેવા પ્રશ્નો પૂ

No comments:

Post a Comment