STD 8 ENGLISH બીજા સત્રની 20 અધ્યયન નિષ્પતિઓ
Unit-1 I will be That
1) સંકુલ સૂચનાઓ સાંભળે છે, વાંચે છે અને તેનો પ્રતિભાવ આપે છે.
2) ચિત્રો, ગ્રાફ, નકશા, વાર્તા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
3) ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનનું વર્ણન કરે છે.
4) Rhymes, Actions Songs ગાઇ અને તેને આગળ વધારી શકે છે.
Unit-2 You Love English
5) ઘટના, વાર્તાના પાત્રો, પાત્રોની લાક્ષણિકતા, સ્થળો મુખ્યઘટના, ઘટનાક્રમની વિગતો તારવે છે.
6) ઉલટ પ્રશ્નો (Inversion question) પૂછે છે અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
7) વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે.
8) શબ્દો, શબ્દસમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
Unit-3 Ah! Oh! Ouch!...
9) માહિતી મેળવવા Wh { Who, Where, What, When Why,How many } પ્રશ્નો પૂછે છે.
10) લોનવર્ડઝ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે
11) કાર્યકારણ સંબંધો રજૂ કરે છે.
12) ચિત્ર કે વસ્તુનું ફકરા સ્વરૂપે વર્ણન કરે છે,
Unit-4 Tell Me Why ?
13) વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે.
14) પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો બાળ સામાયિકો, વર્તમાન પત્રો વાંચે છે અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
15) વાર્તા અહેવાલ કે વર્ણન લખે છે.
16) અધૂરી વાર્તાના વિકાસ માટે આગળની ઘટનાઓ રજૂ કરે છે અને વાર્તા પૂરી કરી શકે છે
Unit-5 English Plus
17) સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
18) નાટકીય અને વ્યવહારિક સંવાદો કરે છે.
19) પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરે છે.
20) પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે
No comments:
Post a Comment