ધોરણ-8-ગુજરાતી-દ્રીતીય સત્ર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા [ ] માં દર્શાવો :
11 વળાવી બા આવી
1) ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે.
(ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે.(ખ) લગ્નપ્રસંગ પૂરો થઈ ગયો છે.
(ગ) બધાંને પ્રવાસે સાથે જવાનું છે.
(ઘ) ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી.
2) ભાભીનું ભર્યું ઘર… એટલે શું?
(ક) સુખી-સમૃદ્ધ ઘર
(ખ) પરિવાર સાથેનું ઘર
(ગ) સામાનથી ખીચોખીચ ભરેલું ઘર
(ઘ) ભાભીએ વસાવેલું ઘર
(ક) સુખી-સમૃદ્ધ ઘર
(ખ) પરિવાર સાથેનું ઘર
(ગ) સામાનથી ખીચોખીચ ભરેલું ઘર
(ઘ) ભાભીએ વસાવેલું ઘર
3) સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે?
(ક) ધંધાર્થે
(ખ) ઝઘડાના ડરથી
(ગ) પોતપોતાના વિકાસ માટે
(ઘ) અભ્યાસ માટે
(ક) ધંધાર્થે
(ખ) ઝઘડાના ડરથી
(ગ) પોતપોતાના વિકાસ માટે
(ઘ) અભ્યાસ માટે
4) સંતાનોને કોણ વળાવવા ગયું?
(ક) પાડોશી
(ખ) સગાંસંબંધી
(ગ) બા
(ઘ) મિત્રો
(ક) પાડોશી
(ખ) સગાંસંબંધી
(ગ) બા
(ઘ) મિત્રો
12. નવા વર્ષના સંકલ્પો
1) લેખકે વહેલા ઊઠવાનો સંકલ્પ કર્યો કારણ કે ……………..
(ક) લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો.
(ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય.
(ગ) વહેલા ઊઠીને ધ્યાન-યોગાસન કરવા માટે.
(ઘ) વહેલા ઊઠીને કસરત કરવા માટે.
(ક) લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો.
(ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય.
(ગ) વહેલા ઊઠીને ધ્યાન-યોગાસન કરવા માટે.
(ઘ) વહેલા ઊઠીને કસરત કરવા માટે.
2) ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે …………….
(ક) એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઊઠ્યું.
(ખ) ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા.
(ગ) માતા-પિતા, પત્ની-બહેન અને મિત્રોના પ્રેમને કારણે.
(ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી.
(ક) એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઊઠ્યું.
(ખ) ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા.
(ગ) માતા-પિતા, પત્ની-બહેન અને મિત્રોના પ્રેમને કારણે.
(ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી.
3) નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે ?
(ક) સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે.
(ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે.
(ગ) સંકલ્પો વિચારીને લેવાતા નથી.
(ઘ) સંકલ્પો દર બેસતાવર્ષે લેવામાં આવે છે.
4) લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે..
(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.
(ખ) સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે.
(ગ) દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે.
(ઘ) સંકલ્પો માત્ર લેવાના હોય છે.
(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.
(ખ) સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે.
(ગ) દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે.
(ઘ) સંકલ્પો માત્ર લેવાના હોય છે.
13 શરૂઆત કરીએ
1) “શરૂઆત કરીએ” કાવ્યનું સ્વરૂપ કયું છે ?
(ક) ગીત
(ખ) ગઝલ
(ગ) ભજન
(ઘ) મુક્તક
(ક) ગીત
(ખ) ગઝલ
(ગ) ભજન
(ઘ) મુક્તક
2) “શરૂઆત કરીએ’ કાવ્યમાં કવિ કહે છે કે..
(ક) ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ.
(ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.
(ગ) આજને સુધારવાની શરૂઆત કરીએ.
(ઘ) દુઃખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ
(ક) ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ.
(ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.
(ગ) આજને સુધારવાની શરૂઆત કરીએ.
(ઘ) દુઃખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ
3) પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે ?
(ક) બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર.
(ખ) દુઃખોથી ડરી ન જાય તેવી.
(ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.
(ઘ) હોઈએ ત્યાં મહેકતું કરીએ એવી.
(ક) બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર.
(ખ) દુઃખોથી ડરી ન જાય તેવી.
(ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.
(ઘ) હોઈએ ત્યાં મહેકતું કરીએ એવી.
14 સાકરનો શોધનારો
(ખ) કપડાં
(ગ) મીઠાઇ
(ઘ) રમકડાં
1) અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે?
(ક) દોડાવીને
(ખ) થપ્પડ મારીને
(ગ) દંડ કરીને
(ઘ) ચાબુકથી ફટકારીને
2) ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા?
(ક) પુસ્તકો(ખ) કપડાં
(ગ) મીઠાઇ
(ઘ) રમકડાં
3) અંજન સાકર શામાંથી શોધતો હતો?
(ક) પેટીમાંથી(ખ) રેતમાંથી
(ગ) કોલસામાંથી
(ઘ) શેરડીમાંથી
15 અખંડ ભારતના શિલ્પી
1) કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે?
(ક) મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા.(ખ) કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો.
(ગ) કાખબલાઇ પર જાતે જ સળિયા વડે ડામ દેવો.
(ઘ) દેશી રજવાડાંઓનું વિલીનીકરણ
2) હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી?
(ક) ખેડૂતોના સરદાર(ખ) લોખંડી પુરુષ
(ગ) વીર વલ્લભભાઈ
(ઘ) હિંદ કી નીડર જબાન
3)આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી?
(ક) મહાત્મા ગાંધીજી(ખ) સરદાર વલ્લભભાઈ
(ગ) જવાહરલાલ નેહરુ
(ઘ) લાલબહાદુર શાસ્ત્રી
4) વલ્લભભાઈનો જીવનમંત્ર શો હતો?
(ક) સત્ય
(ખ) અહિંસા
(ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર
(ઘ) પ્રેમ
(ખ) અહિંસા
(ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર
(ઘ) પ્રેમ
16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!
1) કાવ્યમાં શાનો મહિમા થયો છે?
(ક) રાજાની પ્રજાવત્સલતાનો(ખ) રાજા-મિત્રની મૈત્રીનો
(ગ) રાજારાણીના પ્રેમનો
(ઘ) રાજા અને ભક્તવત્સલનો
2) મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો.
(ક) બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય
(ખ) તંતુવાદ્ય-વીણા
(ગ) મુખેથી વગાડવાનું વાજું
(ઘ) હાથથી વગાડવાનું વાજું
(ક) બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય
(ખ) તંતુવાદ્ય-વીણા
(ગ) મુખેથી વગાડવાનું વાજું
(ઘ) હાથથી વગાડવાનું વાજું
3) હિંડોળાખાટમાં કોણ પોઢ્યું છે?
(ક) રુકિમણી
(ખ) ભદ્રાવતી
(ગ) શ્રીકૃષ્ણ
(ઘ) શ્રીવૃંદા
(ક) રુકિમણી
(ખ) ભદ્રાવતી
(ગ) શ્રીકૃષ્ણ
(ઘ) શ્રીવૃંદા
4) શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવાં આંસુ ક્યારે વહેવા લાગ્યાં?
(ક) નારદજીને જોઈને
(ખ) વશિષ્ઠને જોઈને
(ગ) સત્યભામાને જોઈને
(ઘ) સુદામાને જોઈને
(ખ) તેઓ શ્રીમંત હતા
(ગ) તેઓ બુદ્ધિશાળી હતા.
(ઘ) તેઓ પ્રતિભાશાળી હતા.
(ક) નારદજીને જોઈને
(ખ) વશિષ્ઠને જોઈને
(ગ) સત્યભામાને જોઈને
(ઘ) સુદામાને જોઈને
17 સંસ્કારની શ્રીમંતાઈ
1) જગમોહનદાસ એમના વર્તુળમાં “રાજા” નામથી ઓળખાતા હતા કારણ કે….
(ક) તેઓ સોહામણા હતા(ખ) તેઓ શ્રીમંત હતા
(ગ) તેઓ બુદ્ધિશાળી હતા.
(ઘ) તેઓ પ્રતિભાશાળી હતા.
2) જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે…
(ક) તેઓ સાદગીભર્યું જીવન જીવવા માગતા હતા.
(ખ) બંગલામાં રહેવું ગમતું ન હતું.
(ગ) શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા.
(ઘ) સટ્ટામાં ફટકો પડતાં નુકસાન થયું હતું.
(ક) તેઓ સાદગીભર્યું જીવન જીવવા માગતા હતા.
(ખ) બંગલામાં રહેવું ગમતું ન હતું.
(ગ) શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા.
(ઘ) સટ્ટામાં ફટકો પડતાં નુકસાન થયું હતું.
3) ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે?
(ક) ભગવાનની આશિષ
(ખ) ભગવાનનો શાપ
(ગ) પતિની કુટેવો
(ઘ) ભાગ્યવિહીનતા
(ક) ભગવાનની આશિષ
(ખ) ભગવાનનો શાપ
(ગ) પતિની કુટેવો
(ઘ) ભાગ્યવિહીનતા
4) પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે?
(ક) પિતાજીના
(ખ) પતિના
(ગ) દીકરીના
(ઘ) દાદાજીના
(ક) પિતાજીના
(ખ) પતિના
(ગ) દીકરીના
(ઘ) દાદાજીના
18 દુહા-મુક્તક-હાઈકુ
1) માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ ?
(ક) ઉદ્યમ કરવો(ખ) ભગવાનને પ્રાર્થના કરવી.
(ગ) નિષ્ક્રિય થઈ જવું.
(ઘ) ઊંઘી જવું.
2) સૂકાં પર્ણો..’ મુક્તકના કવિનું નામ જણાવો.
(ક) નીતા રામૈયા(ખ) ગીતા પરીખ
(ગ) ધીરુ પરીખ
(ઘ) હીરાબહેન પાઠક
3) જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ?
(ક) સૉનેટ(ખ) લિરિક
(ગ) હાઈકુ
(ઘ) મુક્તક
20 બહેનનો પત્ર
1) ધરતીની શોભા કોનાથી વધે છે?
(ક) તળાવોથી
(ખ) વૃક્ષોથી
(ગ) ધનધાન્યથી
(ઘ) વત્સલ રાજાથી
(ક) તળાવોથી
(ખ) વૃક્ષોથી
(ગ) ધનધાન્યથી
(ઘ) વત્સલ રાજાથી
2) કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે?
(ક) ડાળીઓને(ખ) બાગને
(ગ) ફૂલોને
(ઘ) સૂર્યને
3) ‘બહેનનો પત્ર’ પાઠના લેખકનું નામ જણાવો.
(ક) મણિલાલ દેસાઈ(ખ) મણિલાલ પટેલ
(ગ) મણિલાલ દ્વિવેદી
(ઘ) મણિલાલ શાહ
21 કમાડે ચીતર્યા મેં…
1) લાભ શુભ અને શ્રીસવા કવિએ ક્યાં ચીતર્યા છે?
(ક) કમાડ ઉપર(ખ) પુસ્તક ઉપર
(ગ) પાણિયારે
(ઘ) બારણા આગળ
2) સ્નેહના સાથિયા કયાં અંજાયા છે?
(ક) આભમાં
(ખ) પ્રિયતમાના પ્રેમમાં
(ગ) આંખોમાં
(ઘ) ભીંત ઉપર
3) ‘કમાડે ચીતર્યા મેં કાવ્યના કવિનું નામ જણાવો.
(ક) તુષાર શુક્લ(ખ) ચીનુ મોદી
(ગ) રમેશ પારેખ
(ઘ) સ્નેહરશ્મિ
22 કિસ્સા – ટુચકા
1) પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી?
(ક) લેખકને(ખ) છોટુભાઈને
(ગ) ગોવિંદને
(ઘ) તારમાસ્તરને
2) બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો.
(ક) નારાયણ દેસાઈ(ખ) મોરારજી દેસાઈ
(ગ) મહોદવભાઈ દેસાઈ
(ઘ) મગનભાઈ દેસાઈ
3) મમ્મીએ મનુને કેટલાં કેળાં આપ્યાં?
(ક) ત્રણ(ખ) ચાર
(ગ) પાંચ
(ઘ) એક
4) ‘કિસ્સા – ટુચકા” પાઠના લેખકનું નામ જણાવો.
(ક) નરહરિ પરીખ(ખ) રતિલાલ બોરીસાગર
(ગ) બકુલ ત્રિપાઠી
(ઘ) સ્વામી આનંદ
No comments:
Post a Comment