ધોરણ-8-સંસ્કૃત-દૃતીય સત્ર
1) पुत्री मम खलु निंद्राति ,पुत्री मम खलु निंद्राति |
सुंदर शयने सुखमय वसने,पुत्री मम खलु निंद्राति ||
મારી દીકરી ખરેખર સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે! સુંદર પથારીમાં, હળવાં કપડાંમાં મારી દીકરી ખરેખર સૂતી છે!
2) एक चक्षुर्न काकोयम बिल मिच्छन पन्नग |
क्षीयते वर्धते चैव न समुद्रो न चंद्रमा ||
આ એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઇચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે, પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી.
3) भोजनान्ते च कि पेयं जयंत: कस्य वे सूत : |
कथं विष्णुपदम प्रोक्तम तक्रम शुक्रस्य दुर्लभम ||
ભોજનને અંતે શું પીવું જોઈએ? છાશ. જયંત કોનો પુત્ર છે? ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? દુર્લભ.
4) पर्वताग्रे रथो याती भूमों तिष्ठती सारथी: |
चलती वायुवेगेन पदमेकम न गच्छती||
પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથિ (નીચે) જમીન પર રહે છે. (ત) વાયુના જેવા વેગથી (પવનવેગ) ચાલે છે, પણ એક ડગલુંય (આગળ) જતો નથી.
5) चंद्र: अस्तं गच्छती सूर्य:उदयं गच्छती |
परितो भवति प्रकाश: मंदम चलती समीर: मधूपो भवति सुधीर:||
ચંદ્ર આથમી જાય છે; સૂર્ય ઉદય પામે છે; ચારે બાજુ પ્રકાશ ફેલાય છે; પવન હળવે હળવે થાય છે; ભમરો ધર્યવાન બને છે.
6) पुस्तकेषु हि या विद्या परहस्तेषु यद् धनम्।
कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद् धनम्।।नादन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः।।
दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णं।
न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते सज्जनानाम्।।
No comments:
Post a Comment