નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો
1)દીવાળિ - દિવાળી
2) ધંધારશે - ધંધાર્થે
3)મંદસ્મીતવતિ - મંદસ્મિતવતી
4) ગ્રહવિયાપી - ગૃહવ્યાપી
5) બીરૂદ - બિરુદ
6) ભ્રાતરુભાવ - ભ્રાતૃભાવ
7) રાષ્ટરભાસા - રાષ્ટ્રભાષા
8) બુધિચાતુરય - બુદ્ધિચાતુર્ય
9) પવિત્ર - પાવિત્ર્ય
10) વિલિનિકરણ - વિલીનીકરણ
11) કૂનેહપૂરવક - કુનેહપૂર્વક
12) દાડિયાતરા - દાંડીયાત્રા
13) સચીવ - સચિવ
14)હરીવંસરાયબચ્ચન- હરિવંશરાય બચ્ચન
15) ત્રિમુરતિ - ત્રિમૂર્તિ
16) બીલાડિ - બિલાડી
17) પુછડું - પૂંછડું
18) વ્રસભા - વૃષભ
19) પ્રક્રતી - પ્રકૃતિ
20) સત્તાવહિ - સત્તાવાહી
No comments:
Post a Comment