Friday, 19 January 2024

વન્દે માતરમ્

 વન્દે માતરમ્


વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! 

સુજલામ્ સુફલામ્, મલયજ શીતલામ્ 

શસ્ય શ્યામલામ માતરમ્... વંદે માતરમ્

 શુભ્ર જ્યોત્સ્ના પુલકિત યામિની 

ફુલ્લ કુસુમિત દ્રુમદલ શોભિની 

સુહાસિની સુમધુર ભાષિણી 

સુખદામ્ વરદામ્ માતરમ્... 

વંદે માતરમ્ ! વંદે માતરમ્ !

No comments:

Post a Comment