ચકીબહેન, ચકીબહેન
ચકીબહેન, ચકી બહેન,
મારી સાથે રમવા આવો
આવશો કે નહિ ?
ખાવાને ખીંચડી,
ચણવાને ચણ આપીશ,
આવશો કે નહિ?
કીડી બાઈને કણ,
હાથીભાઈને મણ,
ચણવાને ચણ આપીશ.
No comments:
Post a Comment