Saturday, 20 January 2024

છોટે છોટે શિવજી

 છોટે છોટે શિવજી

છોટે છોટે શિવજી ઔર છોટે છોટે રામ

છોટો સો મેરો મદન ગોપાલ (૨) 

ક્યાં રહે શિવજી ને ક્યાં રહે રામ, 

ક્યાં રહે રે મેરો મદન ગોપાલ...

 કૈલાસ રહે શિવજી, અવધ રહે રામ, 

વ્રજ મેં રહે મેરો મદન ગોપાલ

 છોટે છોટે...


શું પીવે શિવજી ને શું પીવે રામ, 

શું પીવે રે મેરો મદન ગોપાલ... 

ભાંગ પીવે શિવજી ને દૂધ પીવે રામ, 

દહીં પીવે રે મેરો મદન ગોપાલ... 

છોટે છોટે...


શું કરે શિવજી ને શું કરે રામ,

 શું કરે રે મેરો મદન ગોપાલ.... 

ધ્યાન ધરે શિવજી, ઔર રાજ કરે રામ, 

રાસ રચાવે મેરો મદન ગોપાલ 

છોટે છોટે...

No comments:

Post a Comment