હાલ Primary Scholarship Exam (For Standard VI) ની પરીક્ષા ની જાહેરાત આવેલ છે. જેમાં ધોરણ 5 માં કેટલા માર્ક્સ માઠી કેટલા માર્ક્સ મેળવ્યા અને કેટલા ટકા આવ્યા તે લખવાના થાય છે ( હાલ આપણી શાળામાં ગ્રેડ પ્રથા છે. પરંતુ તેમાં ઓનલાઈન ફોર્મ માં માર્ક્સ ,ટકા લખવાના થાય છે. )
તો આ માટે દરેક શાળાને ઉપયોગી બની રહે તે હેતુ થી અહી ધોરણ 5 નો પત્રક F નો નમૂનો કુલ ગુણ ,મેળવેલ ગુણ અને ટકા ની માહિતી આવી જાય તે મુજબ મુકેલ છે.
No comments:
Post a Comment