અધ્યયન નિશ્પતી આધારીત કસોટી
ધોરણ 8 - વિષય - संस्कृत
પાઠ: 1 पुत्री मम खलु निद्राति
ગુણ: 10
સમય : ૨૦ મિનીટ
અધ્યયન નિશ્પતી
સરળ પદ્યો તેમજ ટૂંકી વાર્તા, બોધકથા, પ્રસંગકથા સાંભળીને સમજે છે.
ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષઆમાં નવાં વાક્યો લખી શકશે.
વિભાગ-A : સરળ પદ્યો તેમજ ટૂંકી વાર્તા, બોધકથા, પ્રસંગકથા સાંભળીને સમજે છે. (ગુણ: 5)
प्रश्न 1: નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાકયમાં આપો. (કોઈપણ પાંચ )
पुत्री किं करोति?
माता कामुच्चैः न वदति?
मूषकः कथं धावति?
शृगालः किं करोति?
विडालात् (बिल्ली से) माता कम् रक्षति?
पुत्री कथं श्लिष्टा (लिपटी हुई) अस्ति?
વિભાગ-B : ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષઆમાં નવાં વાક્યો લખી શકશે(ગુણ: 5)
પ્રશ્ન 2: ઉદાહરણ અનુસાર નવા વાકય બનાવો.
ઉદાહરણ : क: मार्गे कुक्कुरः बुक्कति (भौंकता है)।
ख: मार्गे कुक्कुरः उच्चैः मा बुक्क। (ज़ोर से मत भौंको)
मार्गे श्वानः धावति।
उद्याने बालकः क्रीडति।
आकाशे काकः रवति (आवाज करता है)।
कक्षायां छात्रः वदति।
सर्वे जनाः हसन्ति।
જવાબ
વિભાગ-A : प्रश्न 1: નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાકયમાં આપો. (કોઈપણ પાંચ )
पुत्री निद्राति ।
माता काकम् उच्चैः न वदति।
मूषकः चले चले धावति।
शृगालः उच्चैः मा वद इति माता कथयति।
विडालात् (बिल्ली से) माता दुग्धम् रक्षति।
पुत्री मृदुलशुभा (कोमल और सुन्दर) श्लिष्टा अस्ति।
વિભાગ-B :
પ્રશ્ન 2: ઉદાહરણ અનુસાર નવા વાકય બનાવો.
(आदर्श उत्तराणि: छात्रैः रचितं सार्थंकं वाक्यं स्वीकार्यं भवति।)
मार्गे श्वानः धावति। त्वं मार्गे मा धाव।
उद्याने बालकः क्रीडति। बालक! मा क्रीड।
आकाशे काकः रवति। त्वं उच्चैः मा रव।
कक्षायां छात्रः वदति। भवान् कक्षायां मा वदतु।
सर्वे जनाः हसन्ति। यूयं उच्चैः मा हसत।

No comments:
Post a Comment