વારલી ચિત્રકળા દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આદિકાળથી ચાલતી આ ચિત્રકળા દેશ વિદેશમાં પ્રચલિત બની છે. તેઓ લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે. લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે આ પ્રથા લુપ્ત થતી ચાલી છે. ત્યારે આ કળાને જીવંત રાખવા માટે મહિલા પ્રોફેસરે ફાર્મ હાઉસની દિવાલ પર વારલી ચિત્રો બનાવ્યા છે.
વર્તમાન સમયમાં જ્યાં એક તરફ લોકો દરેક ઘરોમાં ઓઇલ પેન્ટ કે વિવિધ સિન્થેટિક કલરનો(Warli art of Gujarat) ઉપયોગ કરે છે.
પૂરો લેખ વાંચવા માટે 👉 અહી ક્લિક કરો
.jpg)

.jpg)
No comments:
Post a Comment