Sunday, 8 August 2021

દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના

યોજનાનું નામ

 દિવ્યાંગ સાધન સહાય યોજના ( ૧૦૦ ટકા રાજ્ય સરકાર)

પાત્રતાના માપદંડ

૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ. ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહિ.

સહાયનું ધોરણ

        દરજીકામ

       ધોબીકામ

      ભરતકામ

      સાવરણી સુપડા બનાવનાર

      બ્યુટી પાર્લર

      પાપડ બનાવટ

      વિવિધ પ્રકારની ફેરી

      માછલી વેચનાર

      પ્લમ્બર

૧૦     કડીયાકામ

૧૧     ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ

૧ર     મોચીકામ

૧૩     વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

૧૪     દુધ-દહી વેચનાર

૧પ     ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

૧૬     હેર કટીંગ (વાળંદ કામ)

૧૭     ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

૧૮     સુથારીકામ

૧૯     સેન્ટીંગ કામ

ર૦     કુંભારી કામ

૨૧     અથાણા બનાવટ

૨૨     પંચર કીટ

૨૩     ફ્લોર મીલ

૨૪     મસાલા મીલ

૨૫     રૂ ની દીવેટ બનાવવી

૨૬     મોબાઇલ રીપેરીંગ

૨૭     ફોલડીંગ વ્હીચેર

૨૮     હીયરીંગ એઇડ

(અ)    પોકેટ રેન્જ

(બ)    કાન પાછળ લગાવવાનું

૨૯     ફોલ્ડીંગ સ્ટીક

૩૦     એલ્યુમીનીયમની કાંખધોડી

૩૧     કેલીપર્સ

(અ)    ધુંટણ માટેના

(બ)    પોલીયો કેલીપર્સ

૩૨     બ્રેઇલ કીટ

૩૩     એમ.આર. કીટ (મંદબુધ્ધિરના બાળકો માટે)

૩૪     સંગીતના સાધનો

ઉપરોક્ત સાધન સહાય રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદામાં ચુકવવામાં આવે છ

આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

      અંધત્વ

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

       આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય  

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

       સાંભળવાની ક્ષતિ     

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

       ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ   

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૫      સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ

  ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

       ઓછી દ્રષ્ટી

 ૭      ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા   

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૮      બૌધ્ધિક અસમર્થતા   

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

       હિમોગ્લોબિનની ઘટેલી માત્રા  

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૦     રકતપિત-સાજા થયેલા

      ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૧     દીર્ધ કાલીન અનેમિયા

        ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૨     એસીડના હુમલાનો ભોગ બનેલા

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧3     હલન ચલન સથેની અશકતતા

  ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૪     સેરેબલપાલ્સી 

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે..

 ૧૫     વામનતા     

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૬     માનસિક બિમાર

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૭     બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ     

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૮     ખાસ અભ્યાસ સંબ6ધિત વિકલાંગતા  

૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૧૯     વાણી અને ભાષાની અશકતતા

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૨૦     ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ    

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 ૨૧     મલ્ટીપલ ડિસેબીલીટી

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

 રજુ કરવા ના ડોક્યુમેન્ટ

  1. જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ/દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
  2.  ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો , મેડિકલ સર્ટિફિકેટ )
  3. રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ)

1 comment: