Sunday, 8 January 2023

સમાનાર્થી શબ્દો

  • ઘર્ષણ = તકરાર, બોલાચાલી 
  • વિપત્તિ = દુઃખ, આફત
  • ભાગ્યવિધાતા = બ્રહ્મા
  • આઘાત = પ્રહાર, ફટકો
  • ઔદાર્ય = ઉદારતા
  • નિઃશ્વાસ = નિસાસો
  • સાહેબી = સમૃદ્ધિ
  • જનની = માતા, જનેતા
  • રજની = રાત્રિ, નિશા
  • ભાર્યા = પત્ની, વધૂ
  • જરઠ = ઘરડું, વૃદ્ધ
  • નવોઢા = નવપરિણીત, 
  • નામના = કીર્તિ, પ્રતિષ્ઠા
  • છાવણી = પડાવ
  • ચેતવણી = સૂચના, તાકીદ
  • ગફલત = ભૂલ
  • ખોળિયું = દેહ
  • સંકલ્પ = પ્રતિજ્ઞા
  • ચાંદની = ચંદ્રિકા, જ્યોત્ના
  • ગાંડો = પાગલ
  • હવા = પવન, સમીર
  • મોજું = લહેર
  • સલાહ = બોધ, ઉપદેશ
  • જિંદગી = જીવન
  • મબલખ = પુષ્કળ
  • મુશ્કેલી = મુસીબત, સંક્ટ
  • હરીફાઈ = સ્પર્ધા
  • ધરપકડ = ગિરફતારી
  • આંદોલન = ચળવળ
  • યાતના = કષ્ટ, દુઃખ
  • મનસૂબો = ઇચ્છા, ઇરાદો
  • ધૈર્ય = ધીરજ
  • આશ્વાસન = સાંત્વન, દિલસોજી
  • સરવાણી = ઝરણું
  • આડંબર = ડોળ, દંભ
  • સેજ્યા = શય્યા, પથારી
  • અંબર = વસ્ત્ર
  • મરાલ = હંસ
  •  વિપ્ર = બ્રાહ્મણ
  • ક્ષુધા = ભૂખ
  • ભસ્મ = રાખ
  • કંદર્પ = કામદેવ
  • ઉપહાર = ભેટ
  • તરબતર = તરબોળ
  • બોલકા = વાચાળ
  • દેણગી = બક્ષીસ
  • વનરાજી = વનરાઈ
  • મોજડી = પાવડી
  • કોટે = ગળે
  • છટા = અદા, ખુમારી
  • પુંજ = ઢગલો
  • પ્રકૃતિ = નિસર્ગ,કુદરત 
  • વધામણી = શુભ સમાચાર
  • મોસમ = ઋતુ
  • જાદુ = ચમત્કાર
  • શમણું = સ્વપ્ન
  • સાજુંનરવું = તંદુરસ્ત
  • ગુમાન = ઘમંડ, ગર્વ
  • કામઠું = ધનુષ્ય
  • વિકરાળ = બિહામણું
  • ગજુ = હિંમત
  • ચેતન = ચેતના, પ્રાણ
  • ઉધામા = ધમપછાડા
  • માડ = બારણું, દરવાજો
  • સાથિયો = સ્વસ્તિક
  • લાખેણી = અણમોલ
  • અવસર = તક
  • આયખું = આયુષ્ય
  • ઠેસ = ઠોકર
  • મહેક = સુગંધ
  • હૈયું = હૃદય, 
  • આંખ = નેણ, લોચન
  • ફૂલ = પુષ્પ

No comments:

Post a Comment