- નોકર = શેઠ
- પરાજય = વિજય
- નુકસાન = ફાયદો
- શ્રીમંતાઈ = ગરીબાઈ
- હાજર = ગેરહાજર
- બોલકું = મૂંગું
- જ્ઞાન = અજ્ઞાન
- હાજર = ગેરહાજર
- હોશિયાર = ઠોઠ
- હકારાત્મક = નકારાત્મક
- હર્ષ = શોક
- વેળા = કવેળા
- ઈલાજ = નાઇલાજ
- શરમ = બેશરમ
- તવંગર = ગરીબ, રક
- નાનપ = મોટપ
- સ્મૃતિ = વિસ્મૃતિ
- ખરીદી = વેચાણ
- શરૂઆત = અંત
- ધ્યાન = બેધ્યાન
- નૈતિકતા = અનૈતિકતા
- સર્જન = વિસર્જન
- શૂરવીર = કાયર
- અખંડ = ખંડિત
- પાસે = દૂર
- વહેલા = મોડા
- વ્યવસ્થિત = અવ્યવસ્થિત
- ગાંડો = ડાહ્યો
- નિરર્થક = સાર્થક
- ધ્યાન = બેધ્યાન
- રાત્રે = દિવસે
- સ્વર્ગ = નરક
- નિયમિત = અનિયમિત
- મિત્ર = શત્રુ
- સંતોષ = અસંતોષ
- ઉત્સાહ = નિરુત્સાહ
- નિરાશા = આશા
- ગોરી = કાળી
- પુણ્ય = પાપ
- દેવ = દાનવ
- તોફાની = શાંત
- આનંદ = શોક
- પરાક્રમ = કાયરતા
- શક્તિ = અશક્તિ
- દશ્ય = અદશ્ય
- કુમળું = કઠોર
- વિજય = પરાજય
- સ્વર્ગ = નરક
- પવિત્ર = અપવિત્ર
- મિલન = વિરહ
- નિયત = અનિયત
- મંદ = તીવ્ર
- સ્મિત = રુદન
- સંગત = અસંગત
Sunday, 8 January 2023
વિરુદ્ધાર્થી શબ્દો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment