- વાતાવરણ – વાતનું આવરણ – તત્પુરુષ
- મોહાંધ – મોહમાં અંધ – તત્પુરુષ
- ઘરકામ – ઘરનું કામ – તત્પુરુષ
- દેશભક્તિ – દેશ માટેની ભક્તિ – તત્પુરુષ
- લોકપ્રિય – લોકોમાં પ્રિય – તત્પુરુષ
- ભ્રાતૃભાવ – ભ્રાતા માટેનો ભાવ – તત્પુરુષ
- બુદ્ધિચાતુર્ય – બુદ્ધિનું ચાતુર્ય – તત્પુરુષ
- રાષ્ટ્રભાષા – રાષ્ટ્રની ભાષા –તત્પુરુષ
- વૃષભરાજ – વૃષભોનો રાજા – તપુરુષ
- કર્તવ્યભાવના – કર્તવ્યની ભાવના – તત્પરુષ.
- જીવનમંત્ર – જીવનનો મંત્ર- તત્પરુષ
- જાદવરાય – જાદવોનો (યાદવોનો) રાય (રાજા) – તપુરુષ
- સક્કરખોર – સાકર ખાનાર – ઉપપદ
- રણછોડ – રણ છોડી જનાર – ઉપપદ (અથવા) રણઝણ)માંથી છોડાવનાર – ઉપપદ
- વાંકાબોલી – વાંકું બોલનારી – ઉપપદ
- માતૃભાષા – માતા તરફથી મળેલી ભાષા – મધ્યમપદલોપી
- તર્કશક્તિ – તર્ક કરવાની શક્તિ – મધ્યમપદલોપી
- કલ્પનાશક્તિ – કલ્પના કરવાની શક્તિ – મધ્યમપદલોપી
- ઝાલરટાણું – ઝાલર વગાડવાનું ટાણું (સમય) – મધ્યમપદલોપી
- સ્વતંત્રતા સંગ્રામ – સ્વતંત્રતા મેળવવા માટેનો સંગ્રામ – મધ્યમપદલોપી
- ધર્મયુદ્ધ – ધર્મ માટે ખેલાતું યુદ્ધ -મધ્યમપદલોપી
- માબાપ – માં અને બાપ – દ્વન્દ્ર,
- નોકરચાકર – નોકર અને ચાકર – દ્વન્દ્ર
- મેનકા – ઉર્વશી – મેનકા અને ઉર્વશી – દ્વન્દ્ર
- રામાયણ – મહાભારત – રામાયણ અને મહાભારત – ધન્દ્ર
- લક્ષ્મીદેવી – લક્ષ્મી જ દેવી – કર્મધારય
- સુવાસ – સુ (સારી) વાસ – કર્મધારય
- સૂર્યનારાયણ – સૂર્ય એ જ નારાયણ – કર્મધારય
- દઢનિશ્ચયી – દઢ જેનો નિશ્ચય છે તે – બહુવ્રીહિ
- હંસગતિ – હંસના જેવી જેની ગતિ છે તે – બહુવ્રીહિ
- ગજગામા – ગજના જેવું જેનું ગમન છે તે – બહુવિહિ
- પીતાંબર – પીત (પીળું) અંબર (વસ્ત્ર) – કર્મધારય અથવા પીત છે અંબર જેનું તે – બહુવિહિ
- પ્રેમાલિંગન – પ્રેમથી ભર્યું આલિંગન – મધ્યમપદલોપી
- હિંડોળાખાટ – ખાટ જેવો હિંડોળો – કર્મધારય
- મૃગનેણી – મૃગનાં જેવાં જેનાં નેણ છે તે – બહુદ્ધતિ
Sunday, 8 January 2023
સમાસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment