હર હર ભોળા શંભુ
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી.
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી.
પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી.
ગણપતિના પિતા તમારી ધૂન લાગી.
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી.
ગળે સર્પવાળા તમારી ધૂન લાગી.
શિરે ગંગાધારા તમારી ધૂન લાગી.
ડાક ડમરુંવાળા તમારી ધૂન લાગી.
દેવ મહાદેવા તમારી ધૂન લાગી.
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી.
No comments:
Post a Comment