Friday, 19 January 2024

રાષ્ટ્રગીત

 રાષ્ટ્રગીત


જનગણમન-અધિનાયક જય હે 

ભારત ભાગ્ય વિધાતા,

 પંજાબ, સિન્ધુ, ગુજરાત, મરાઠા

 દ્રાવિડ ઉત્કલ બંગ,

 વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા

 ઉચ્છલ – જલધિતરંગ,

તવ શુભ નામે જાગે તિશુઆશ માંગે,

ગાયે તવ જય – ગાથા !

જનગણ મંગલ દાયક જય હે!

ભારત ભાગ્ય વિધાતા જય હે,

 જય હે, જય હે, જય જય જય જય હે!

No comments:

Post a Comment